SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૧T ધર્મ-સંપ્રદાય (૩૮૫ એવી રીતે નવસારીમાં પવિત્ર આતશને ક્યારે લાવવામાં આવ્યું એ વિશે પણ વિદ્વાનોમાં મતભેદ છે. “કિસ્સે સંજાન' પ્રમાણે આ વર્ષ ઈ.સ. ૧૩મનું મનાય છે. કેટલાક વિદ્વાને આ વર્ષ ઈ.સ. ૧૪૧૯ અને કેટલાક ઈ. ૧૫૧૬ હેવાનું માને છે. ૧૨૭ શ્રી. કાકાના મત મુજબ ઈ.સ. ૧૪૧૯ માં પવિત્ર આતશ નવસારીમાં લાવવામાં આવ્યો એ વર્ષ સર્વ સામાન્ય રીતે સ્વીકારાય છે, ૧૨૮ પરંતુ મુસ્લિમ આક્રમણના સમયાંકન પરથી ઈ.સ. ૧૫૧૬ ને મત વધુ સ્વીકાર્ય ગણાય. સંજાણથી આવ્યા બાદ પારસીઓને પિતાની શાંતિ અને ધાર્મિક સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરવામાં ૧૦૦ વર્ષ લાગ્યાં. ૧૨૯ નવસારીમાં સ્થિર થયા પછી પારસીઓએ ઘણી પ્રગતિ કરી. પાદટીપ ૧. ૨. ભી. જેટ, ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ ઇસ્લામ યુગ, ખંડ ૨, પૃ. ૩૫; “મિરાત-ફ-સિરી ,” (ગુજ. ભા.), પૃ. ૨૯ ૨. શં. હ. દેશાઈ, પ્રભાસ અને તેમનાથ', પૃ. ૨૭૮; ર.ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૩, | પૃ. ૮૦૯-૮૧૦, મિરાત-સિકંદરી (ગુ. ભા.), પૃ. ૩૫-૩૫ર ૩. શં. હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૭, ૨૭૮; ૨.ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૧, પૃ.૧૫૫ ૪. ૨. બી. જોટ, ઉપર્યુક્ત, ખંડ ૧, પૃ. ૧૭૩-૧૭૪; ખંડ ૨, પૃ. ૩૫-૩૫ર ૫. એજન, ખંડ ૨, પૃ. ૩૬૦-૩૬૧ તથા પૂ. ૪૫૦ ૬. એજન, ખંડ ૨, પૃ. ૩૫૧-૩૫ર; શં, હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૧ ૭. ર. ભી. જેટ, ઉપર્યુક્ત, ખંડ ૩, ૫, ૮૧૧-૦૧૩; R. S. Whiteway, The Rise of Portuguese Power in India, 1497-1550, pp. 60-57 ૮. ઈ. વિ. ત્રિવેદી, “મુસ્લિમકાલીન ગુજરાતના હિંદુ ધર્મ-સંપ્રદાયો, “બુદ્ધિપ્રકાશ, ૫ ૧૨૦, પૃ. ૨૪૭ ૯. દુ. કે. શાસ્ત્રી, શૈવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૧૧૧ 20. D. B. Diskalkar, Inscriptions of Kathiawad, No. 44 : “સોમેસિંછત: રાખું પુનાતુ : .” ૧૧. ૬. કે. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પ્ર. ૧૪૭ ૧૨. એજન, પૃ. ૧૫૪ ઈ-૫-૨૫
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy