________________
૧૨મું ]
લિપિ
[૩૪
સ્વતંત્ર મરીડ છેક સુધી જળવાઈ રહ્યું છે. (૩) ધની ટોચે આ કાલમાં અને અનુકલમાં પગ શિરોરેખા પ્રયોજાતી નથી. (૪) મ અને નમાં વૈશ્વિક સ્વરૂપો પૈકીનું એક જ નિશ્ચિત પણે પ્રાય છે, જ્યારે છે, , ૩ અને શના વૈકલ્પિક મરોડાના પ્રાગ ' “બ” ને પાત્ર ફરક વર્તાય છે. છેનાં વિકસિત મરોડની અપેક્ષાએ પ્રાચીન સ૩ (પલું સ્વરૂપ) જ વધારે પ્રયોજાતું રહ્યું છે. ના પ્રાચી ન મરોડ- વરાશનું પ્રમાણ ૧૬મી સદીથી ઘટે છે અને વિકસ્તિ મરોડને પ્રચાર વધે છે. તે આ કાલમાં વિકસેલે વૈકલ્પિક મરોડ ૧૬ મી સદીથી સર્વત્ર પ્રયેળવા લાગે છે. શને મીઠાવાળો મરેડ ૧૬ મી સદીથી લુપ્ત થઈને ડાબી બાજુએ રૂ ના આકારના મરડ બધે પ્રયોજાવા લાગે છે. (૫ ના બ ને મોડેમાં ડાબી બાજુ વળાંક ળે. અથવ બિનજોડાયેલા રહે છે. આ લક્ષણ છેક ચૌલુક્ય કાલથી અઘ વ ત ચાલુ છે. (૬) શિરોરેખાને જમણે છે. વર્ષોની. ટોચ લટકાવવાની પદ્ધતિ ખાસ ધ્યાન ખેંચે છે. સમકાલીન નાગરીમાં આ વલણ ઉત્તરોત્તર ઘટતું જાય છે અને બહુધા શિરોરેખા જમણા છેડાથી સહેજ ડાબી બાજુએ વર્ણની ટોચ જોડાય છે, જ્યારે જૈન લિપિમાં મુખ્યત્વે પ્રાચીન "પદ્ધતિને વળગી રહેવામાં આવે છે; દે ત. ૩, ૪, ૮, ૩, ૪, , , મ અને ના મરડ.
અંતર્ગત સ્વરચિનેમાં પડિમાત્રા અને અમાત્રાને વ્યાપક પ્રયોગ જૈન લિપનું મહત્વનું લક્ષણ ગણાયું છે. પડિમાત્રાનો પ્રચાર છેક મૈત્રકકાલા સ. ૪૭૦ થી ૭૮૮)થી ચાલ્યા આવે છે. ૧૧ ચૌલુક્ય અને સતનત કાલ નાં જૈનેતર લખાણોમાં પણ એને વ્યાપક પ્રચ ર રહ્યું છે, છતાં એટલું ખરું કે ૧૫ મી સદીથી જૈનેતર લખાણોમાં શિાત્રાને પ્રચાર પડિ માત્રાના અપેક્ષાએ વધતું જાય છે, જ્યારે જેનેએ પડમાત્રાને પ્રયોગ લાંબા સમય સુધી ચાલુ રાખે છે. ૧૨ પ્રાચીન કાલનાં લહિયાઓ બે લીટીઓ વચ્ચેનું અંતર ઓછું રાખતા હોઈ તેઓ ૩ અને ૪નાં અંતર્ગત સ્વરચિહ્નને નાના માં ના લખતા અથવા અક્ષરની નીચે ન જેડતાં, જેમ ૨ વર્ણની સાથે અંતર્ગત ૩ અને ૪ જોડવામાં આવે છે તેમ, વર્ણની આગળ (જમણી બાજુએ) જેડા. આ પદ્ધતિને અગ્ર માત્રા જોડવાની પદ્ધતિ કહે છે. ૧૩ દા.ત., ચૂનો મરડ (વના ખાનામાં બીજો મરડ). જોકે આ પ્રકારની અઝમાત્રા જોડવાની પદ્ધતિ ઘણી જૂ જ પ્રમાણમાં પ્રચલિત રહી છે, છતાં જૈનેતર લખાણો કત જેન લખાણમાં એનો પ્રચાર ઠીક ઠીક રહ્યું છે. આ અઝમાત્રાની પદ્ધતિ લેખનની સુગમતા અને સુઘડતાની ઘોલક છે. જેને લિપિમાં ધની ટોચે શિરોરેખા થતી ન હોવાથી ઘ સાથે અંતગત સ્વરચિને જોડવાની પ્રાચીન પદ્ધતિઓ ચાલુ રહે છે, દા.ત. ધ્યા(ધના ખાનામાં બીજા મરોડ)માં પ્રયોજાયેલ અંતર્ગત મા.