________________
શિશ
ખંભાત—ગુજરાતનું મશહૂર બંદર
સલ્તનત કાલમાં ખંભાત મશહૂર બંદર હતું,
સાલકી ફાલમાં
૧
મહીસાગર સંગમ પાસે ૬ ઠ્ઠી− મી સદીમાં નગરક (નગરા) વહીવટી મથક હતું. ૧ એ પછી મહીના મુખને પટ સાંકડા થતાં નગરાની દક્ષિણે ખંભાત અ વસ્યું હતું. દસમી સદીથી અરબ મુસા ખંભાતને એક સારા બંદર તરીકે “ઉલ્લેખ કરે છે.૨ સિદ્ધરાજ જયસિંહના સમયમાં ત્યાં પારસીએ તથા મુસલમાની પણ વસ્તી હતી. કુમારપાલના અને વસ્તુપાલના સમયમાં ત્યાં જૈન ધર્મ પણ સારા પ્રમાણમાં પ્રચલિત હતેા.૪ ઉત્તર હિંદુસ્તાનના મુસ્લિમા મક્કે હજ કરવા બદરથી જતા.૫ સેોલંકી કાલમાં ખ`ભાત પશ્ચિમ ભારતનું મહત્ત્વનું બંદર હતું. ખંભાતના જોડા પરદેશ જતા. આસપાસથી કપાસ કાપડ ગળી સૂંઠ વગેરે આવતું. માળવાવી ખાંડ આવતી તે ઉત્તર હિંદમાંના મુલતાનથી પણ માલ આવતા. ખ ંભાતથી માત્ર વડાામાં પશ્ચિમમાં ઈરાન અભસ્તાન અને આફ્રિકાનાં બંદરાએ જતા ને પૂર્વમાં કારામ`ડા કિનારાથી માંડીને છેક ચીન સુધી જતા. જગતના દરેક દેશની ચીજો ખંભાતમાં મળતી અને ખંભાત થઈને એની આયાત તથા નિકાસ થતી. ઈરાની અખાતમાંનાં બંદરાથી ઘેાડાની ધણી મેાટી આયાત થતી. ખંભાત હિ ંદનાં સહુથી મોટાં બદામનું એક ગણાતુ. સાલ ક રાજ્યના નૌકાસૈન્યનું એ વહુ... મથક હતું. ૬
સલ્તનત કાલમાં
અલાઉદ્દીન ખલજીના સેનાપતિ નસરતખાને ખંભાત પર ચડાઈ કરી ત્યાંના વેપારીઓ પાસેથી જવાહીર અને બીજી કિ ંમતી વસ્તુએ પડાવી હતી. મલિક કાફૂર ‘હજાર દીનારી' નન્નતખાનને ખંભાતથી મળ્યો હતેા તે એ સુલતાનના માનીતેા થયેા હતેા. ત્યારે વિદેશીએ ગુજરાતને ખંભાતના રાજ્ય' તરીકે ઓળખતા એટલુ ગુજરાતમાં ખંભાતનું મહત્ત્વ (વસ) હતું. અહીં એક સુંદર અને ભવ્ય જુમા મસ્જિદ બંધાઈ હતા. તગીના બળવાને શમાવવા
.