________________
પરિ.]
સલ્તનતની ટકશાળો અને એમાં પડાવેલા સિક્કા [૨૫૫
૩૮. મહમૂદશાહ ૩ જાનાં લકબ અને કુન્યા મહમૂદશાહ ૧ લા અને મહમૂદશાહ ૨જાના જેવાં છે.
૩૯. PWMC, Nos. 600-606
૪. Ibid., Nos. 630-716 ૪૧. Ibid., No, 658, પણ આ શ્રી સિંધલ જણાવે છે તેમ મહમૂદ્દન અ'શ છે તે કહેવુ મુશ્કેલ છે. PWMC, pxxvi પર કહ્યા મુજબ મૈં સાવ સ્પષ્ટ નથી, તેમજ મૈં કરતાં મેં જેવું તેમજ મ પહેલાં જે અંશ હૈં ગણ્યા છે તે કાના (ઞના અંતર્ગત સ્વરચિહ્ન) જેવા લાગે છે.
૪૨. આ વિષચ પર વિસ્તૃત ચાઁ માટે જુએ પ્રિ. હેાડીવાલાના લેખ, JBBRAS, Vol. II, New series, pp. 32-35.
૪૩. JNSI, Vol. XV, p. 225, Nos. 128-30; PWMC, Nos. 717a, 718-769
૪૪. જનસમુદાયમાં આ શબ્દને ઉચ્ચાર સાધારણ રીતે ‘કમે!' કરવામાં આવે છે. ૪૫. આવા પ્રાપ્ય સિક્કા અકબરના ગુજરાત-વિજય પછી ફરી એક વાર હિ.સ. ૯૯૧-૯૨ માં મુઝફ્ફરશાહુ ક ાએ સત્તા કબજે કરી હતી તે સમયના છે. ૪૬. PWMC, No. 819
૪૭. PWMC, Nos. 817 f.
૪૮. Ibid, Nos. 820 f.
૪૯. ઉપર જોયું તેમ મહમૂદશાહ ૧ લાનેા એક અને બહાદુરશાહના પાંચ સિક્કા નોંધાયા છે, પણ એમાંના એકેયમાં સુલતાનના નામ સાથે એના પિતાનું નામ નથી. ૫૦. PWMC, Nos. 846 f. આમાં No. 846 માં
વ
સ`ખ્યા ખ'ને બાજુએ છે.
૫૧. Ibid., Nos. 840, 842
૫૨.
Ibid,, Nos. 848-853
૫૪. Ibid., Nos. 822–25
૫૩. Ibid, Nos. 859 a-b, 866–64, 267 ૫૫. Ibid., No. 889માં લખાણ આંશિક છે, પણ પ્રિ. હેાડીવાલાનેા નમૂના પૂરા લખાણ તથા વર્ષોંવાળા છે (JBBRAS, Vol. 11, New series, p. 26. No 30). ૫૬, PWMC, Nos. 579 and 787
૫૭* Ibid, No., 628
૫૮. Ibid, No. 817
૫૯. Ibid, No. 665 2, 666-68, 670.71, 672-73, 675, 678 a, 786-87, 789-90, 820-21, 844-45, 860, 864
૬. JBBRAS, Voł. XX!, p, 315
૬૧. PWMC, Nos. 820-21. રેવ. ટેલર (Ibid, p. 314) અને એમના અનુકરણમાં શ્રી સિંધલ (PWMC, p. xxviii) આ શબ્દોના અર્થ the scat of mint' કરીને એને ઉપનામ તરીકે ગણે છે, પણ વાર−ર્થના અથ (૬ાર=ધર અને અરૂઢમં= ટીમણુ) ટંકામણનું ઘર અથવા ટકાવાની જગ્યા એટલે ટંકશાળ થાય.