________________
પરિ.]
સલ્તનતની શાળો અને એમાં પડાવેલા સિદ્ધા
[૨૫૩
ધર્મના સહાયક), કન્યા(અરખામાં પુત્ર કે પિતાના નામ પરથી આળખવવાની પ્રથા પરથી ફલાણાને કે ફલાણી વસ્તુને પિતા દા.ત., અબ=મકા પિતા, અબુલફ હ= વિજયના પિતા); અને નામ પેાતે.
૬. દક્ષિણના બહમી અને માળવાના સિક્કાઓમાં આ પ્રકારનાં સૂત્રનુ ઘણું વૈવિધ્ય છે. ૪. ‘ખલીફા” એટલે પૃથ્વી પર અલ્લાહના પ્રતિનિધિ, જેની અનુમતિ સિવાય પૃથ્વીના કોઈ ભાગમાં કાઈને સત્તા ચલાવવાના અધિકાર નથી. જયાંસુધી નામને ખલીફા રહ્યો ત્ય સુધી પણ એની ઔપચારિક અનુમતિ લેવાતી. પાછળથી સ્વતંત્ર શાસકોએ આવી અનુમતિ લેવાનું બંધ કરી *વચિત્ પેાતાને ‘ખલીફા ' તરીકે એળખાવવાનું શરૂ કર્યું.
૫. સિક્કાના નામનેા અભાવ ગુજરાતમાં જ નહિ, પણ લગભગ ભારતની આખી ઇસ્લામી સિક્કાશ્રેણીમાં લેવા મળે છે,
૬. આના વિગતવાર વર્ણન માટે જુએ Rev. George P, Taylor, ‘Coins of the Gujarat Sultanat', Journal of the Bombay Branch of the Royal Asiatic Society of Great Britain and Ireland (JBBRAS), Vol. XXI, pp. 320-25; Ibid., New Series, Vol. II, pp. 19–52; C. R. Singhal, Catalogue of the Coins in the Prince of Wales Museum of Western India, Bombay (PWMC), pp. XXXl f. ૭. મુઝફ્ફ્ફરશાહ ૨ જાન! પુત્ર સિક`દરશાહના ચાંદીના સિક્કા મળ્યા એ પહેલાં આ અભિપ્રાય બધાયા હતા. સિક ંદરશાહના ૨૯.૫ અને ૨૦૭.૮૬ ગ્રે. તેમજ ૧૦૩, ૩૯ મે.ના એવા ચાંદીના સિક્કા મળ્યા છે એટલે ચાંદીમાં પણ એ એકમ હાય એમ લાગે છે.
૮. ઉપલબ્ધ સિક્કાઓમાં આ દિશામાં કચ્છના રાવે પહેલ કરી હેાવાનુ` દર્શાવે છે, ૧૦. Ibid., Nos. 105-117
૯. PWMC, Nos. 30–74
૧૧. ibid., No. 127 a
૧૨. સરખાવે Ibid,, No. 144 અને H. Nelson Wright, The Coins and Metrology of the Sultans of Delhi, Nos. 920, 938–941 B.
૧૩. Journal of the Numismatic Society of India (JNSI), Vol. Ill, p. 109; C. R. Singhal, Bibliography of Indian Coins, part II p. 48, No F. 13
૧૪. અડી' એક વિરાધાભાસી હકીકતની નોંધ લેવી ટે કે ગુજરાતના સુલતાનેાના સૌથી વધુ પ્રાપ્ય સાનાના સિક્કા મહમૂદશાહ ૧ લાખેગડા)ના નહિ, પણ પ્રમાણમાં નબળા ગણાતા મહેમૂદશાહ ૩ ના નેાંધાયા છે.
૧૫. JNSi, Vol. I, p. 40, pl. VII C, Vol. XV, p. 224, Nos. 11-19