________________
રાજ્ય
ખુદ સત્તા દરમ્યાન જે બીજે બનતું હોય તેનાથી વિશેષ કંઈ હોય એવું જાણવા જેવું મળતું નથી.
ગુજરાતની સ્વતંત્ર સહતનતના વહીવટીતંત્રનો આરંભ સુલતાન અહમદશાહના સમયમાં થયું હતું. એ મુજબ કેદ્રીય વ્યવસ્થામાં સુલતાન પાસે સર્વોપરિ સત્તા હતી. ઈસ્લામ અને ઉલમાઓનું વર્ચસ દરબારમાં વિશેષ રહેતું હતું. આપખુદી દિમાગ અને મજહબી ચુસ્તતાનું મિશ્રણ એ સત્તામાં રહેતું હતું.
વહીવટમાં મદદ કરવાને સુલતાન પાસે વછરાનું એક મંડળ રહેતું હતું તેમાં મહત્ત્વનો હોદો “નિઝામુમુકીને હતો. સુલતાનની ગેરહાજરીમાં સર્વસત્તાધીશપણે એ આખા રાજ્યનો વહીવટ સંભાળતો હતો. રાજયના અન્ય વછરો અને અમલદાર એની સત્તા નીચે રહીને પોતાની ફરજ બજાવતા હતા. વજીરને જુદાં જુદાં ખાતાં સેપિવામાં આવ્યાં હતાં, શાહજાદાઓને પણ મહત્ત્વની ફરજો સોંપવામાં આવતી હતી.
કાર્યક્ષમ વહીવટ અને રિયતના સુખને આધાર સુલતાનની લશ્કરી શક્તિ અને વહીવટી ચાતુરી ઉપર હતું. જે સુલતાન અમીર ઉપર કાબૂ અને રૈયત પ્રત્યે ઉદારતાભરેલું વર્તન રાખી એમની સંભાળ રાખતો તેનું તંત્ર સારી રીતે ચાલતું હતું. અમીરો સુલતાનની શક્તિના પ્રમાણમાં વફાદાર રહેતા હતા, આથી વહીવટી–તંત્રની સ્થિતિ હમેશાં જોખમ અને ખતરામાં રહેતી અને સુલતાનની જ તાકાત કે નબળાઈ પર એનો આધાર રહેતો. સુલતાન માટે હંમેશાં સંબંધીના હાથે ઝેર અપાવાન, તખ્ત ઉપરથી ઉથલી પડવાનો, કેદ થવાને કે કતલ થવાને ભય રહેતો હતો, તેથી એની પાસે તાજ, તખ્ત અને શાન-શક્તિ હેવા છતાં એના દિલમાં શાંતિ રહેતી ન હતી.
નબળા સુલતાને એમના વજીરના કે માનીતા અમીરાના હાથમાં રમકડાં સમાન હતા. મહત્વની બાબતો અંગે સુલતાન પોતાના વિશ્વાસુ વછરો કે અમીરો સાથે જ મસલત કરતો. સુલતાન આગળ ફરિયાદ કરવાને દરેક વ્યક્તિને સૈદ્ધાંતિક રીતે હક હતો. સરકારેને વહીવટ
મજકૂર સરકારને વહીવટ બે રીતે ચાલતો હતો : એ કાં તો ફોજ સાથે જોડાવા માટેની ટુકડી નિભાવવા માટે અમીરોને આપવામાં આવતી અને કાં તે સુલતાનના પ્રદેશ તરીકે એની જુદી વ્યવસ્થા કરવામાં આવતી. એના વહીવટ માટે
ઈ-૫–૧૪