________________
1.
સમકાલીન રા
49. D. B. Diskalkar op. cit., No. 76 ૫૮. મveી-મઠ્ઠાવ્ય -૬ થી ૨૨ ૫૯. કે. કા. શાસ્ત્રી, “નરસિંહ મહેતા-એક અધ્યયન', પૃ. ૧૭૨ ૬૦. આ કૃતિ જે. બી. ચૌધરી નામના વિદ્વાને 'Contribution of Women to | Sanskrit Series, Calcutta, 1950Pના ત્રીજા ગ્રંથમાં અંગ્રેજી અનુવાદ સાથે પ્રસિદ્ધ કરેલ છે.
૬. દ્વાર–વત ૧-૨ ૬૨. ૨. ભી. જેટ, ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ'; ખંડ-૨, પૃ. ૫૭–૪ ૬૩. શં. હ, દેશાઈના જણાવ્યા પ્રમાણે આ “મહાબલિયા” છે (ઉપર્યુંકત, પૃ. ૩૬૩
૩૬૪). એમણે એ સ્થાન પ્રભાસ પાટણ નજીક સુત્રાપાડાથી ત્રણ માઈલ દૂર આવેલ મહાબલ” સૂચવ્યું છે. એ સ્થાન જૂનાગઢથી આડેધડ અંતરે૮૦ માઇલ દૂર હશે. આ સ્થળે વાજા ઠાકોરનું શાસન હતું. આ સ્થાન પહેલું લીધું હોય તે મહમદ ઘોઘા મહુવા ઊના કોડીનારને માર્ગે આવ્યો સંભવે, એ મતલબનું એઓ જણાવે છે, પરંતુ માંડલિક પણ ત્યાં હોય એવું સાહચર્ય થી લાગે છે, એટલે આ “મહાબલિયા કે “મહાબિલા, ૨. લી. નેટ (ઉપર્યુક્ત, પૃ. ૫૭૪) માને છે તે પ્રમાણે, ગિરનારમાંનું જ કોઈ સ્થાન લાગે છે; મહાવિસ્ટ એટલે કે મઢ કેતર' એ અર્થ ગીચ પહાડીને
વિસ્તાર નિદેશે છે. ૬૪. જુઓ પાછળ પૃ. ૯૦-૯૧. ૬૫. ૨. ભ. જોટ, ઉપર્યુક્ત, પૃ. ૫૫ ઉપર પાદટીપમાં જણાવે છે કે “મૂર્તિપૂજાને
ઉલ્લેખ કર્યો છે તે સ્પષ્ટ નથી.' પરંતુ હકીકતે કwsીવ–મહાકાવ્યના સર્ગ ૧૦મામાં જણાવ્યા પ્રમાણે દામોદર કુંડ ઉપર આવેલા દામોદરજીની સ્તુતિ તરીકે ૧૪ શ્લોક (૨૮ થી ૪૦) માંડલિકના મુખમાં મૂક્યા છે એ જોતાં પૂરા દમામથી એ
રાધા-દામોદરજીની પૂજા કરવા જતો હોય એનું મુસ્લિમ તવારીખેએ કથન કર્યું હશે. ૬૬. જુઓ પાછળ પૃ. ૯૧. ૬૭. શં. હ. દેસાઈ; ઉપર્યુકત, પૃ. ૧૬૪, ૩૭૯; શં, હ. દેશાઈ, જૂનાગઢ અને ગિરનાર, | પૃ. ૪૮ ૬૮. ૨. ભી. જેટ, ઉપર્યુક્ત, પૃ. ૫૮૨-૮૩; J. Chaube, History of Gujarat Kingdom, pp. 53 ff.
રા' માંડલિકના પતનના વિષયમાં ચારણિયાણી નાગબાઈ અને મંત્રી વીશળની પત્નીને ભષ્ટ કર્યાનાં કારણે લોકકથાઓમાં વહેતાં થયાં છે, પરંતુ એ એવાં
પતનેની પાછળ લોકોમાં વહેતી થતી લોકવાયકાઓથી વિશેષ મહત્ત્વનાં નથી. ૬૯. કારકી–મહાવ્ય ૧૦-૮૧ ૭૦. Bayley, History of Gujarat, p. 193, n. I; ૨. લી. જેટ, ઉપર્યુક્ત,
૫. ૧૮૫