________________
૧૭૦]
સલ્તનત કાલી
[31.
પેારબંદર, જિ. જૂનાગઢ) જઈ રહ્યો.૪ જામનાં સૈન્યેામે બરડાની ધારે વધતાં વધતાં પેરમંદરની ખાડીના ઉત્તર કાંઠે આવેલા મેાખીરા (તા. પેારબંદર, જિ. જૂનાગઢ) ગામ સુધી વધી ત્યાં જકાતી થાણું સ્થાપ્યું. રાણા ભાણજીને આ દરમ્યાન તાવ લાગુ પડડ્યો ને સત્તાના ચાર મહિને જ મરણ પામ્યા. આમ— ૧૬૮ ભાથુજી (૭) ૧૫૭૪ અને એના પછી.........
૧૬૯ ખીમેાજી (૩) ૧૫૭૪
ખીમેાજી સત્તા ઉપર આવ્યા તેની સામે પણ જામને ઉપદ્રવ પ્રબળ માત્રામાં જારી રહ્યો. ખીમેાજી સગીરાવસ્થામાં હાઈ વિધવા માતા કલાંબાઈએ વાલી દરજ્જે સત્તા-સૂત્ર હાથ ધર્યાં. આ સમયે પારદરની પૂર્વ દિશામાં ખાડીના કાંઠે આવેલા છાયા(તા. પારખંદર, જિ. જૂનાગઢ)માં રાજધાની ફેરવી લેવામાં આવી હતી.૮૫ આ સમયે બરડાનેા સમગ્ર પ્રદેશ જામની સત્તા નીચે આવી ચૂકયો હતા.
૪. દક્ષિણ સૌરાષ્ટ્રના વાવશ
પૂર્વે (ગ્રંથ ૪, પુ. ૧૫૧માં) સૂચવાયુ છે તે પ્રમાણે વાજા રાજવી રાજશ્રી છાડાના પૌત્ર વયજલદેવ સ’. ૧૩૫૭ (ઈ.સ. ૧૩૦૧) સુધી હયાત હતા. એના પછી એનેા પુત્ર મૂધરાજ ( કે મેધરાજ) સત્તાધારી બન્ને હાવાનું જણાય છે. ધામળેજ( તા. વેરાવળ-પાટણુ, જિ. જૂનાગઢ )ના સં. ૧૪૩૭(ઈ.સ. ૧૩૮૦ )ના અભિલેખ ૮૬ પ્રમાણે રાજા ભમે પેાતાના ભાઈ ‘મેધનૃપતિ'ની પરલોક યાત્રા સફળ થવા માટે મેધપુર ગામ દાન આપ્યાનું મળે છે; આ પહેલાંના સ’. ૧૪૩૨ ( ઈ.સ. ૧૩૭૬ ) ના પ્રભાસપાટણના મેટા દરવાજાને લેખ૭ જાણવા માં આવ્યા છે. તેમાં ભ્રમ પ્રમાસ પાટણને શાસક હાવાનું સૂચિત છે. હકીકતે, ઈ.સ. ૧૩૬૯ માં ઝફરખાને પ્રભાસપાટણ પર ચડી આવી સેામનાથ મદિરને ભ્રષ્ટ કર્યું ત્યારે ત્યાંના જંગમાં મેધરાજ માર્યો ગયા હશે.૮૮ ભના સમયમાં કોઈ ઉપદ્રવ થયા જાણુવામાં આવ્યા નથી.
ભ્રમ આ પછી થાડા જ સમયમાં ગુજરી ગયા જણાય છે, કારણ કે ઊના પાસેના ફૂલકા (તા. ઊના, જિ. જૂનાગઢ) ગામમાંથી મળેલા સ. ૧૪૪૩(ઈ.સ. ૧૩૮૬)ના પાળિયાના લેખમાં રાજશ્રી શવગણુ(શિવગણુ)નું રાજ્ય નિર્દેશાયુ છે. ભ અને શિવગણુ વચ્ચેના સ ંબંધ પકડાતા નથી. શિવગણુ શક્તિશાળી રાજવી જણાય છે. એનું ‘શિવરાજ’ નામ પણ જાણુવામાં આવ્યું છે. ઈ.સ. ૧૩૯૩ માં શિવરાજે