________________
૧૬]
સલ્તનત કાલ
/*.
યાદ્દાને 'ગરક્ષકો લઈ ગયા અને મહમૂદે પ્રતિજ્ઞાનું પાલન કર્યું, એ જ માંડલિક છે એમ સમજીને, પરંતુ ધાયલ થયેલા માંડલિક જીવતે। હતા તે એને એના રસૈનિકા સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા. કહેવાય છે કે પછી એ કાપડી વેશે ગુમાવેલુ રાજ્ય પાછું મેળવવા સાડમાં બે વર્ષી કરતા રહ્યો હતા.૬૭
પરંતુ મુસ્લિમ તવારીખકારાએ એવુ નથ્યુ છે કે છેવટે ખારાકની તંગીથી ભૂત મુશ્કેલી ઊભી થતાં રા' માંડલિકે તામે થઈને સુલતાન જે કહે તે પ્રમાણે કરવાનુ વચન આપી યા માટે વિનંતી કરી. મહમૂદે રા’તે મુસલમાન થવાનું કહ્યું અને એણે પણ છેવટે એ કબુલ કર્યું. એને 'ખાનજાન'ના કાબ આપવામાં માવ્યા, એ મહમૂદ સાથે અમદાવાદ ગયા, ત્યાં શાહઆલમ સાહેબના વચનથી એ મુસલમાન થયો, તે શેષ જીવન અમદાવાદમાં ગાળી ત્યાં મૃત્યુ પામ્યું. ત્યાંના માણેકચેકમાં આ ખાનજહાનની કબર બતાવવામાં આવે છે.૬૮
અગાઉ જણાવ્યા મુજબ દ્વારા-વત્તના લેાક ૨ માં માંડલિક માની હતા એવુ કહેવામાં આવ્યું હ।ઈ એણે ઇસ્લામ ધર્મી સ્વીકાર્યાં હોય એવું લાગતું નથી, ઇસ્લામ સ્વીકાર્યો હાય તા એને સારહતું. રાજય મહમૂદે આપ્યુ જ હોત. એ બન્યું નથી, મહમૂદે તે। સેાન્ડ ખાલસા કરી, જૂનાગઢનું નામ ‘.મુસ્તફ્ાબાદ” આપી ત્યાં રહેવાનુ પસંદ કર્યું તે સિક્કા પણ પડાવ્યા.
મહી—મહાવાક્યમાં એ રથળે જણાવ્યા પ્રમાણે માંડલિકને ‘મેલિગ’ નામને કુમાર હતા,૬૯ પાછળથી તેા ‘ભૂપત’ નામના કુમારને મહમૂદના હુકમથી અગત્યનો વહીવટ આપવામાં આવ્યા હતા, જેને સુલતાને ઘેડના પ્રદેશમાંની સીલ-બગસરા ચાવીસીની જાગીર આપી હતી, બીજા રાજપૂતેથી ભિન્ન ઓળખવા એને ‘રાયજાદા'ના ઇલ્કાબ પણ આપવામાં આન્યા હતા. એ વંશના રાજપૂતે ત્યારથી ‘રાયજાદા' કહેવાતા થયા.૭॰ આ હકીકત પણ મુસ્લિમ વૃત્તાંત અયથાર્થ હાવાની શંકાને સમર્થન આપે છે
સંભવ છે કે મેલિગ કિશારાવસ્થામાં મરણ પામ્યા હાય અને વીનવાયીતી માર્ક મળ્યુઝી—મહાાવ્યતી રચના પછી જ જન્મ્યા હોય.
ભૂપતસિંહને ઈ.સ. ૧૪૬૯ પછી તરતમાં જ સીલ-બગસરા ચેાવીસી મળી હશે. ત્યાં એ ઈસ. ૧૫૨૫ માં અવસાન પામ્યા અને એની પછી તેાંધણુ (મૃત્યુ ઈ. સ. ૧૫૫૨) અને પછી તાંત્રણના પુત્ર શ્રીસિંહ (મૃત્યુ ઈ.સ. ૧૫૮૬) અનુક્રમે એ ચેાવીસીના જાગીરદાર બન્યા.૭૧