SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪). સલ્તનત કાલ પ્રિ. ૫૭. “મિરાતે સિવંરી (9. ૧૨૬)માં રાજકુંવરનું નામ “ચંપક' છે, પરંતુ Delhi Sultanate(p. 163) au1 Cambridge History of Indial Vol. III, p. 310)માં “જયસિંહ જ છે. 4. The Cambridge History of India, Vol. III, p. 305 ૫૯. “મિરાતે સિકંદરી', ૬ ૧૨૭; માતે માનવી', મા. ૧, . ૧૭ ૬૦. સુવાદિ તે મુજર વ મારિ” (ભા. ૧, પૃ. ૨૪-૨૫) મુજબ તેઓ દરિયાકિનારા ઉપર વસવાટ કરીને રહેનારા ચાંચિયા હતા. ૬૧. ક. ન. જોષી, ‘ઓખામંડળના વાઘેર', પૃ. ૧૦૪ ૬૨. Briggs, op.cic, Vol. Iv, pp. 5960; મિરાતે સિવી , પૃ. ૧૨૦ ૬૩. “ વા િરે મુન્નર 8 સાઝિ', મા. ૧, પૃ. ૨૪-૨૫; આ બનાવની એતિહાસિક નેધામાં કેટલીક એવી પણ છે કે સુલતાન મહમૂદશાહ બેગડાના સક જામાંથી નાસી છૂટેલો ભીમજી રાજા ફરીથી પોતાના રાજ્યમાં આ હતો અને સુલતાન મહમૂદશાહે બેસાડેલાં ઇસ્લામી થાણુઓના થાણાદારને એણે હાંકી કાઢયા હતા. એક એતિહાસિક નેધમાં એવું લખાયેલું છે કે સુલતાન મહમૂદશાહ બેગડાને જે રાજા સાથે યુદ્ધ થયું હતું તે વાઢેર રાજા ભીમજી ન હતો, પણ એને બાપ સાંગણ હતું, અને બાપના ઉપર જુલમ થતો દેખી દીકરો ભીમજી વહાણમાં બેસી નાસી ગયો અને પાછળથી આરંભડા આવી બાપની ગાદી ઉપર બેઠો ( ક. ન. જોષી, “ઓખામંડળના વાઘેર', પૃ. ૧૦૪- ૧૦૫). १४. 'मिआते मुस्तफाबाद', पृ. ७५ ૬૫. હાલ એ મહેમદાવાદ' તરીકે ઓળખાય છે. ૬૧. “રાયેરાયાન' નામનો ખિતાબ એ સમયે હિંદુઓને એનાયત કરવામાં આવતો હતો. એ શખ્સનું મૂળ નામ કોઈ ઇતિહાસમાં આપવામાં આવ્યું નથી. સુલતાન મહમૂદશાહ બેગડો, મુઝફફરશાહ ૨ જે અને બહાદુરશાહની સલ્તનત દરમ્યાન મલેક સારંગ કિવાબુલમુક મશહુર વજીર હતો. એણે અમદાવાદ શહેરના અગ્નિ ખૂણામાં “સારંગપુર વસાવ્યું હતું. fu. Briggs, op. cit., Vol. IV, pp. 62-64 $c. Commissariat, A History of Gujarat, Vol. I, p. 195; The Cambridge History of Gujarat, Vol. III, p. 309 $6. Habib and Nizami (Ed.), The Delhi Sultanate, p, 871; Chaube, op. cit., p. 77 ૭૦. મિત્રતે સિરી ', પૃ. ૧૨, Briggs, op. cil, Vol, Iv, p. 67
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy