SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કરી સલતનત કાલ ગુજરાતનું વહીવટી મથક રહ્યું નથી, છતાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્તરોત્તર અભ્યદય પામતું રહી ગુજરાતના સાંસ્કૃતિક જીવનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. પાદટીપ ૧. હરિપ્રસાદ શાસ્ત્રી, “આશા૫લ્લી-કર્ણાવતી-અમદાવાદ, “વિદ્યાપીઠ”, વર્ષ ૨. પૃ. ૨૧૧, કે. કા. શાસ્ત્રી, આશાપલ્લી-કર્ણાવતી', ગુ.રા.સાં.ઇ, ચં. ૧, પૃ. ૩૭૭-૮૦ ૨. રનમણિરાવ ભીમરાવ, “ગુજરાતનું પાટનગર', પૃ. ૨૪ અહમદશાહે આશા ભીલને હરાવી ત્યાં અમદાવાદ વસાવ્યું એવી દંતકથા મુસ્લિમ તવારીખમાં નોંધાઈ છે, પરંતુ એ ઘટના તે સોલંકી રાજા કર્ણદેવ ૧લાના સમયમાં બની હતી. આશા ભીલની પુત્રી શિપ્રા અથવા અસની સાથેના પ્રેમ ખાતર અહમદશાહે ત્યાં રાજધાની બનાવી એ દંતકથા પણ વજૂદવાળી લાગતી નથી (ગુ.પી., પૃ. ૨૮-૨૯). એવી રીતે जब कुत्ता पर सस्सा आया, तब बादशाहने शहर बसाया । એ વાત પણ લેકપ્રચલિત દંતકથાની કોટિની છે. ૩. ગુ.પા, પૃ. ૩૨, Commissariat, History of Gujarat, p. 92 ૪. આ બધા દિલ્હીના સંત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. આ બાર બાબાએની વિગતે માટે જુઓ ગુ.પા., પૃ. ૩૨, પાટી. ૫. ગુ.પા., પૃ. ૩૦-૩૩, ૪૪, ૫૭૧ ૬. એજન, પૃ. ૫૯ ૭. વિગતવાર ચર્ચા માટે, જુઓ હરિપ્રસાદ શાસ્ત્રી, “અમદાવાદની સ્થાપનાને સમય. “જૈન વિદ્યાલય સુવર્ણજયંતી ગ્રંથ, ભા. ૧. ૮. મીરાતે અહમદી (ગુજ. અનુ.), ભા. , પૃ. ૩ ૯. જન, પૃ. ૫ ૧૦ થી ૧૩. ગુ.પા, પૃ. ૩૧૪-૩૨૦ ૧૪. એજન, પૃ. ૫૮૩-૧૮૭, ગુસાં.ઇ. ઈ. યુ. નં ૨, ૫. ૪૨૨-૪ર૩ ૧૫-૧૬. મીરાતે એહમદી (ગુજ. અનુ), ભા. ૨, ૫. ૫ ૧૭. ગુ.૫, પૃ. ૫૭ ૧૮. એજન, પૃ. ૧૧૩ ૧૯ એજન, પૃ. ૬૬ ૨૦. એજન, પૂ. ૨૧ ૧. મી.એ, ૫. ૧૯૩–૧૯૪ ૨૨. ગુ.પાપૂ. ૭૨-૫
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy