________________
૫૧૦]
સોલકી કાલ
Kachh, p. 141), પણ જે સમયે મસ્જિદ બંધાઈ ત્યારે ગુજરાતમાં હિંદુ સત્તા હોઈ, રાજ્યના જુનાગઢ જેવા મહત્ત્વના મથકના મંદિરને બળજબરીથી મસ્જિદ બનાવડાવી
માનવામાં આવે એમ નથી. ૩૦૫. ARIE, 1959–60, No. D, 1151. પાઠના વાચનમાં ભૂલ છે, પરંતુ નામ “વકી
નહિ પણ ‘જોહર” છે. ૩૦૬, EIAPS, 1965, p. 3 (pl. I) ૩૦૭. Ibid, p. 6 (pl,. IV a), p. 1 (PI, II) etc. ૩૦૮. Epigraphia Ind–Mosletica, 1915–16, p, 16 (pl. IV a); EIAPS
1961. p. 8 (pl. Ib), p. 9 (pl. Ila); p. 16 (pl. III a), p. 17 (pl. III b), p. 20 (pl. IV), p. 20 (pl. V, b); Ibid, 1972, p. 3 (pl. I b); Ibid, 1965, p. 7 (pl. Iv b), p. 8 (pl., V); ARIE, 1962–63, No. D 39. ચૌદમી સદીના ત્રીજા દસકાના એક દ્વિભાષી શિલાલેખના સંસ્કૃત લેખમાં સંતનું “ઘોરી'
ઉપનામ જોવા મળે છે (EIM, 1915–16, pp. 16 ff,). ૩૧૦. EIM, 1915–16, pp. 16 tf, ૩૧૧. મૌલવી મુહમ્મદ અબ્દુજબ્બરખાન, તઝકિર-એ-અલિ-એ-દકન, પૃ. ૨૦૩ ૩૧૨. ઇસ્લામમાં સજીવ વસ્તુઓનું આકૃતીકરણ કે નિરૂપણ નિષદ્ધ હાઈ આમ કરવામાં આવ્યું
છે. આમ આ ઈમારતનું પહેલેથી જ ઇસ્લામી ઇમારતનું સ્વરૂપ હતું એ પુરવાર થાય છે. ૩૧૩, ગુજરાતની મુસ્લિમ સલ્તનત કાલની મસ્જિદોનો મુખ્ય કક્ષ આવા એક હારમાં ગોઠવેલા
ત્રણ કે પાંચ મંડપો બનેલો છે. રાજપૂત કાલમાં પણ આ શૈલી ચાલુ રહી હોય એ બનવા જોગ છે.