________________
૧૬ સું]
સ્થાપત્યકીય સ્મારકા
[૫૫
૨૨૮. તરણેતરના અસલ મંદિરને ફોટોગ્રાફ્ કર્ઝન્સે ઈ, સ. ૧૮૯૦ માં લીધેલેા. એની ફોટોપ્લેટ એમના ગ્રંથ SMTK (pl. LI) માં આપી છે. ઈ. સ. ૧૮૯૯ માં એ મંદિરને સ્થાનિક રાજાએ પુનરુદ્ધાર કરાવ્યેા. પરિણામે એનુ અસલ સ્થાપત્યકીય સ્વરૂપ ધણું બદલાઈ ગયું. એના મડપની ત્રણે બાજુએ હાલ શૃંગારચોકીઓની રચના છે તે પૈકીની બે ઉત્તર-દક્ષિણની પાછલા સમયના ઉમેરણરૂપ છે.
૨૨૯. CTG, Figs. 6, 30
239. Dr. H. Goetz, 'Pavagadh-Champaner,' JGRS, Vol. XI, No. 2, pp. 53 ff. pls. I and II; STG, pp. 166 ff; CSTG, pp. 77 f. STG, p. 507; જગન્નાથ અંબારામ ૧૦૩; ક. ભા. દવે, ઉપર્યુÖક્ત, પૃ. ૫૩-૫૯; p. 67; AFIS, pp. 11, 45–46;
૨૩૧. વિશાલવિજયજી, કુંભારિયા,' પૃ. ૫૮; સામપુરા, બૃહદ્ શિલ્પશાસ્ત્ર,' ભા. ૩, પૃ. STG, p. 197, fig 134; CSTG, STG, pp. 176–77; CSTG, p. 65
૨૩૨. AANG, pls. 1, VII, XLVIII-IX; CTG, Figs. 5, 10, 3' 32; STG, pp. 120–123, Figs. 76-81, 223
૨૩૩. Ibid., pl. LVI, Fig. 5
૨૩૪. કાં. રૂ. સામપુરા, ભારતીય સ્થાપત્ય અને શિલ્પ, પૃ. ૧૧૩-૧૧૪; K. F. Sempura, 'A Critical Study of the Sculptures in the Sun Temple at Modhera with specia! reference to the Canons discerned in them,” ch. 2 & 3. મંદિરના તાજેતરના ઉત્ખનનમાં મંદિરનાં સર્વાંગાને આવરી લેતી વિસ્તૃત જગતી (Ibid., figs. 1-2) તથા પ્રાકારના અવશેષ મળ્યા છે.
૨૩૫. AANG, p. 73, Figs. 5 & 6; J. M. Nanavati & M. A. Dhanky, The Maitrka and the Saindhava Temples of Gujarat, pp. 65–66, Fig. 33, pls. 49 & 62
૨૩૬. AKK, 212-13, pls. LXII, LXIII, Figs. I-3; સદ, પૃ. ૧૩૭-૧૪૭; STG, pp. 116–117; CSTG. pp. 17-18
૨૩૭. AKK, p. 179, pls. X-XLIX; STG, pp. 132-33, Figs. 86–90, 225; CSTG, pp. 64-65. ગર્ભગૃહનું લિંગ અહીંથી ખસેડીને પારબંદરના કેદારનાથ મંદિરમાં સ્થાપિત કર્યું છે.
૨૩૮. AKK, pl. XLIII: STG, Figs. 88, 258
૨૪૦. STG, p. 515; હરિલાલ ગૌદાણી, ‘રણમલચાકી, “નવચેતન,” પુ. ૭૯, પૃ. ૬૧૭-૬૧૯ ૨૪૧. AANG, pp. 58–70; pls. VI, XXXVII-XLV, Fig. 304, p. 65; STG, pp. 135 ff, Figs. 93-100; CSTG, pl. XI, Fig. 13. હાલ અવશેષરૂપે જળવાઈ રહેલ રુદ્રમાળનુ મંદિર મૂળમાં મૂલરાજ ૧ લાની કૃતિ હાવાનુ જણાય છે. મંદિર ખાંધવાની શરૂઆત મૂલરાજે કરી અને સિદ્ધરાજે એ પૂરું હાવાની અનુશ્રુતિ છે. મૂલરાજને રુદ્રમહાલય મદિરમાં પ્રાથના કરતા વર્ણવાયા છે