________________
૫૦૨]
સોલંકી કાલ
[પ્ર.
૧૮૨. STG, p. 536; હરિલાલ ગૌદાણી, ચ્યવનતીર્થ,” નવચેતન” પુ. ૭૯, ચિત્ર પૃ. ૩૯૧ ૧૮૩. AANG, pp. 103–105, pls. LXXXI-XCII; STG, pp. 101-103,
Figs. 55–58, 220; CSTG, pp. 38–39 ૧૮૪. A ANG, pp. 87–90, pl. LXV, LXVI ૧૮૫. મૂળ મંદિર કરતાં કદમાં વિસ્તૃત આ મંદિર ૯૨x૪૮’ વિસ્તારની જગામાં આવેલુ છે.
કોઈ પ્રાચીન મંદિરના અવશેષ અહીં લાવી એના પર આ નવા મંદિરની માંગણી કરી હોવાનું નોંધતાં શ્રી કનૈયાલાલ ભા. દવે જણાવે છે કે “ત્યાંના સ્થાનિક લોકો જણાવે છે તે પ્રમાણે લિંબનનું પ્રાચીન મંદિર પહેલાં તળાવના કિનારા પર હતું. તે જ બની ગયું હતું. તેથી નવીન મંદિર ગામની મધ્યમાં બાંધવામાં આવ્યું, જેમાં પ્રાચીન મંદિરનાં કેટલાંક શિલ્પ, સ્તંભો, તોરણો, પીઠ વગેરેના કેટલાક ભાગો સ્થાપત્યમાં વપરાયા. ત્યાંની પ્રાચીન પ્રતિમા પણ આ નવીન મંદિરમાં પધરાવી હોવાનું કહેવાય છે. આ ચતુર્ભુજ મૂર્તિના જમણા બે હાથમાં રિશળ અને વરદમુદ્રા તથા ડાબા બેમાં ઘંટ અને કલશ મૂકેલાં છે. દેવીના મસ્તક ઉપર સર્પની ફણા આવેલી છે. દેવીની બંને બાજુએ એમના વાહન વાધ અને સિંહ આવેલાં છે “. ભા. દવે, લિંબા.
એક પ્રાચીન માતૃશક્તિ, “ગુજરાત સંશોધન મંડળનું વૈમાસિક,”પુ. ૨૬, પૃ.૩પ૩). ૧૮૬. AANG, pl. LXVII, Figs. 1, 3 ૧૮૭. Ibid., pl. LXVIII & LXX. આ મંદિરની સેન્ચ પ્રતિમા લક્ષ્મીનારાયણની
પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૩૧(ઈ. સ. ૧૪૭૬-૭૭)માં થઈ છે (Inscription No. 7, EI, vol. II, p. 27) LIbid., pls. LXIX & LXXI; બજેસ (Ibid, pp. 88–89) તથા સાંકળિયાએ (AG, pp. 163–164) એ મૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યની સંયુક્ત ત્રિમૂર્તિ હોવાનું માન્યું હતું. પરંતુ ક. ભા. દવે એ મૂર્તિ હરિહરપિતામહાકના સંયુક્ત સ્વરૂપની હોવાનું જણાવ્યું છે. વિશેષ ચર્ચા માટે જુઓ, કાં. ફૂ. સેમપુરા, ‘ત્રિમૂર્તિ, પથિક”
વર્ષ ૧૧, પૃ. ૨૭–૩૪. ૧૮૯. AANG, pl. VIII, p. 90 ૧૯૦. થોડા સમયમાં પહેલાં જૂના અવશેષો પર એનું નવું ગર્ભગૃહ ઊભું કરવામાં આવ્યું
છે (CSTG, p. 57). ૧૯૧. AANG, pp. 110–111, pl. XII, XCVI, Fig. 3 ૧૯૨. ARAB, 1936–37, p. 12; STG, pp. 527–529. મંદિરની રણછોડજીની
શ્યામ પાષાણની હાલની મૂર્તિ દેટસોએક વર્ષ પૂર્વે સ્થાપતિ કરેલી છે; CSTG,
pp. 44-45, p. XIV ૯૩. ARAB, 1935–36, p. 15, pl. IV; STG, p. 164, Fig. 108; CSTG,
p. 40. ૧૯૪-૧૫. AANG, pp. 91-92 ૧૯૬. Ibid., pp. 109–110, pl. XCVI, Fig. 1 140. Ibid, p. 110, pls. XCVI, Fig 2, XCVII, XCVIII
૧૮૯.