________________
૧૬ સુ]
સ્થાપત્યકીય સ્મારકા
[ ૪૩૧
આને ઉત્કૃષ્ટ નમૂને છે. (૨) કેટલાંક મદિરામાં આ ચાર અંગો પૈકી ગૂઢમડપનુ સ્થાન સભામંડપ લે છે. થાનનું ત્રિનેત્રેશ્વરનું મંદિર૮૭ આનું ઉદાહરણુ છે. (૩) કેટલાંક મદિરામાં ગભ ગૃહ, પ્રદક્ષિણાપથ, સભામડપ અને શૃંગારચાકીની રચના હેાય છે. જામનગર જિલ્લાના ભાણુવડ પાસેના ધૂમલીના નવલખા મંદિર ની૮ રચના આ પ્રકારની છે. (૪) કેટલાંક દેશનાં ચાર ગામાં ગર્ભગૃહની આગળ ગૂઢમંડપ, ત્રિકમંડપ અને સભામંડપની રચના જોવામાં આવે છે. મિયાણીનું જૈન મંદિર-૯ તથા આશ્રુનાં વિમલવસહિ॰ તથા ભ્રૂણવસહિ મદિરાના મૂળ પ્રાસાદાની રચના૯૧ આ પ્રકારની છે.
(૫) પંચાંગી
(૧) આ સમૂહનાં મદિરાના એક જૂથમાં ગર્ભગૃહની આગળ ગૂઢમંડપ, ત્રિકમ`ડપ, સભામંડપ અને શૃંગારચાકીની રચના જોવામાં આવે છે; દા. ત. કુંભારિયાના શાંતિનાથ૨ તથા મહાવીરના મંદિરમાં આવી રચના છે. (૨) એના બીજા જૂથનાં મંદિર ગર્ભ ગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ અને શૃંગારચોકીથી વિભૂષિત થયેલાં હોય છે. મહેસાણા જિલ્લાના સિદ્ધપુરના પ્રસિદ્ધ રુદ્રમાળમાંજ તથા જૂનાગઢ જિલ્લાના પ્રભાસપાટણુના સામનાથ મ`દિરમાંલ્પ આવી રચના થયેલી હતી. મહેસાણા જિલ્લાના તારંગાના ૬ અજિતનાથ–પ્રાસાદમાં પણ આ જ પ્રકારની અંગયેાજના જોવામાં આવા છે. ૩) આ કાલનાં કેટલાંક મંદામાં ગર્ભ ગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, ત્રિકમંડપ અને શૃંગારચેાકીની રચના હાય છે; દા. ત. કુંભારિયાનું નેમિનાથનું મ ંદિરશ્છ આવી રચના ધરાવે છે. (૪) કયારેક આ ત્રીજા પ્રકારના જૂથમાં ત્રિકમંડપનું સ્થાન સભામડપ લે છે. કુ ભારિયાના સંભવનાથ-મંદિરમાં આવી રચના છે.૯૮
(૬) પતંગી
આ કાલનાં કેટલાંક મદિર ષડંગી છે. (૧) એમાંના એક પ્રકારમાં ગભ ગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, ગૂઢમ ́ડપ, શૃંગારચોકી અને અલગ સભામડપને સમાવેશ થાય છે. માઢેરાનું સૂર્યમદિ૯૯ આના ઉત્કૃષ્ટ દાખલેા છે. (૨) બીજા પ્રકારનાં આ મ`દિરમાં પ્રદક્ષિણાપથ હોતા નથી, પરંતુ એમાં ગૂઢમ’ડપ તથા સભામંડપની વચ્ચે ત્રણ કે એનાથી વધુ ચેકીની રચનાવાળા ત્રિકમંડપની રચના થાય છે. કુંભારિયાના પાર્શ્વનાથ-મદિરમાં૧૦૦તથા કચ્છના ભદ્રેશ્વરનાં જૈન મદિરામાં૧૦૧ આવી રચના જોવામાં આવે છે. (૩) આમાંનાં કેટલાંક મશિમાં પ્રથમ પ્રકારનાં તમામ અગ હાય છે, પર ંતુ સભામંડપનું સ્થાન ત્રિકમંડપ લે છે. ગિરનારનું નેમિનાથ મંદિર આ પ્રકારનું છે.૧૦૨