________________
૪૧૪ ]
સેલફી ફાલ
[ 31.
સાલ`કી કાલના ઝીંઝુવાડાને કિલ્લેા વિસ્તારમાં ઘણા મેાટા નથી તે લગભગ સમચારસ ધાટને છે, અને લખાઈ પહેાળાઈમાં એ અર્ધા માઈલના વિસ્તારને છે. કિલ્લાની ચારે બાજુએ મધ્યમાં પુરદ્વારાની રચના કરેલી છે. કિલ્લાના ચારે છેડે ભદ્રિક–ધાટના ચાર પુરજો(વિદ્યાધર) આવેલા હતા. લિાના પુરદ્વાર અને છેડે આવેલા ખુરજોની વચ્ચે ખીજા એ સાદા ચારસ ઘાટના ખુરજ આવેલા હતા અને એ રીતે આ કિલ્લાને ફરતા ૨૦ બુરજોની રચના થયેલી હતી.
ઝીંઝુવાડાના કિલ્લાની નૈઋત્યકાળે આવેલ કોટની દીવાલને ભાગ ખંડિત અવસ્થામાં જળવાઈ રહ્યો છે, જ્યારે બાકીનેા કિલ્લે નષ્ટ થઈ ગયા છે. ચારે દિશાએ આવેલ પુરઠારા પૈકી પશ્ચિમ તરફનું પુરદ્વાર ‘ મડાપેાળ દરવાજા ’ (પટ્ટ ૧૧. આ. ૩૫) તરીકે, પૂર્વનું પુરદ્વાર ‘નગવાડા દરવાજા'ના નામે, અને ઉત્તર તથા દક્ષિણનાં પુરદ્વાર અનુક્રમે ધામા ’ અને ‘ રાક્ષસપેાળ 'ના દરવાજા તરીકે ઓળખાય છે.
6
6
કોટની દીવાલ સાદી છે, પણ પુરદ્વારા છેક નીચેથી ટોચ સુધી અંદર તેમજ બહારની બાજુએ સુંદર કાતરણી અને શિક્ષ્પોથી વિભૂષિત કરેલાં છે. પુરદ્વારની રચના વિશિષ્ટ પ્રકારની હાવાને કારણે સ્થાપત્યની પરિભાષામાં એને • પ્રતાલી' કહેવામાં આવે છે. આ ' પ્રતાલી ’ની ખતે બાજુના ગાળામાં આવેલા શીતાત ભા કુડચસ્તંભો ’ના નામે અને સ્તંભા વચ્ચેના ગાળા ‘ પાઠ્ય 'ના નામે ઓળખાય છે. કુડયસ્તભા પર · ઉચ્છાલક નામના નાના કદના વામનસ્તંભ ચડાવવામાં આવેલા છે અને સૌથી ઉપરના વામનસ્ત ંભ સાથે દરવાજાની મુખ્ય કમાના, જે ‘ મળેા ’ના નામે એળખાય છે તે, આવેલી હાય છે. દરવાજાની ગામ તરફની તેમજ સીમ તરફની દીવાલેામાં મેટા ગવાક્ષ બનાવીને નગરરક્ષક દેવા જેવા કે ગણેશ, ભૈરવ, શિવ, ચામુંડા, વગેરેનાં શિલ્પ મૂકવાની પ્રણાલિકા હતી. વળી દરવાજાના ગાળા કે પેાલમાં પણ નગરરક્ષક દ્વારપાલિકાઓનાં શિલ્પ મૂકવાની પ્રણાલિકા હતી.
ઝીંઝુવાડા અને ડભાઈનાં પુરદ્વારામાં આ પ્રકારની હારપાલિકાએનાં શિલ્પ લગભગ સાડાબાર ફૂટ ઊંચાઇનાં છે. ઝીંઝુવાડાનાં પુરદ્વારાની દીવાલ પર નગરરક્ષક દેવાનાં જે શિપ છે તેનુ કદ લગભગ થી સાડાછ ફૂટનું છે. ઝીંઝુવાડાનાં ઉપરની રચનાવાળાં ચારે પુરદ્વારાની મદળામાં જુદા જુદા વિભાગ પાડીને અનેક દેવદેવીઓ, અશ્વો, અને ગજારૂઢ સ્ત્રી-પુરુષાનાં યુગલેા, ન' અને વાદકો તેમજ મિથુનશિપેા કાતરેલાં છે. દરવાજાની દીવાલાના ગવાક્ષાની ઉપરના ભાગમાં સુંદર કેાંતરણી-યુક્ત ઝરૂખા (મૃષા) પણ આવેલા છે. ઝીંઝુવાડાના · ચાર દરવાજા પૈકીના માપોળના દરવાજો અને રાક્ષસપેાને દરવાજો ઠીક ઠીક