________________
૩૮૬ ]
સોલંકી કાલ ગ્રંથમાં પૃ. ૩. ५५. प्रमेया दुःपरिछेद्या बौद्धतर्कसमुद्भवाः ।
तेनावधारिताः सर्वेऽन्य प्रज्ञानवगाहित': ।। अपुस्तकः स ऊर्ध्वस्थो दिनान् पञ्चदशाऽशृणोत् । तत्रागत्य तदध्यायध्यानधीरमनास्तदा ।
-प्रभावकचरित, शान्तिसूरिचरित, श्लोक ७२-७३ qul gyarat Rasiklal C. Parikh, op. cit., pp. CXLVII f. ५६. जीवो नत्थि न कस्स वि हिंसिज्जइ जं पि तं पिन हु पावं । पुन्नं न हु इय धम्मो सुरगुरुणा पयडिओ भुवणे ।।
-મોરાગપરાગ, અ ૮, ઝોક ૨૬ ૫૭. પં. સુખલાલજી સંઘવી અને રસિકલાલ છો. પરીખ, તરવોઝનિંદ, પ્રસ્તાવના, પૃ. ૧, ટિપ્પણ
અનુ-મૈત્રક કાળ દરમ્યાન ભિન્નમાલમાં લોકાતિક મતના અનુયાયીઓ હતા (ગ્રંથ ૩, પૃ. ૯૧). ૫૮. જુઓ ગ્રંથ ૨, પૃ. ૯૦. ૫૯. “પ્રબંધચિંતામણિ” (ભાષાંતર), પૃ. ૧૧૬ ૧૦. ભેગીલાલ સાંડેસરા, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સા' 'હિત્યમાં તેને ફાળો", પૃ. ૪૩ જ. વઢવાણમાં, લખતરમાં અને ધોળકા પાસે અરણેજમાં બૂટમાતાનાં મંદિર છે. મહેસાણા
પાસે બૂટા પાલડી (ભૂતા પાલડી) ગામનું નામ ભૂતમાતા કે બૂટમાતા ઉપરથી
પડયું જણાય છે, કેમકે ત્યાં દેવીનું પ્રાચીન મંદિર છે. ૨૨. ભોગીલાલ સાંડેસરા, “જેઠીમલ્લ જ્ઞાતિ અને મલપુરાણ”, પૃ. ૨૩. દેત્યનું નામ
કર્ણાટક હોવાનું શું કારણ? સિદ્ધરાજની માતા મયણલ્લાના રાજ્યકારભાર દરમ્યાન શું કોઈ કર્ણાટકવાસી મોઢ બ્રાહ્મણને ત્રાસ આપતો હશે? અને એને પાછળથી જેર
કરવામાં આવ્યો હશે? આ માત્ર એક તક છે. ૮નિબજાનો ઉલ્લેખ “લ્યાશ્રય”માં છે; એ દેવી રક્ષણ કરનારી મનાતી હતી (રામલાલ
મોદી. ઉપર્યુક્ત, પૃ. ૨૭). જેઠીમલ્લની નિંબાનું સોલંકી કાલનું મંદિર ચાણસ્મા
પાસે દેલમાલમાં છે અને વાળની નિબજાનું સ્થાનક પાટણમાં છે. ૪. વિશેષ વિગતો માટે જુઓ કનૈયાલાલ દવે, “ગુજરાતનું મૂર્તિવિધાન, પૃ. ૩૭૪. ૬૫. એજન, પૃ. ૩૭૪ ૬૧. “પ્રબંધચિતામણિ” (ભાષાંતર), પૃ. ૨૨૦ ૧૭. વસ્તુપાલ-તેજપાલના પિતૃપક્ષે કુલગુરુ વિજયસેનસૂરિએ અનુપમાના અવસાન પ્રસંગે
તેજપાલને આશ્વાસન આપતાં આ ઘટના સંભારી હતી.