________________
૧૦ ]
સોલકી કાલ
[ ..
૧૦. જુઓ મેવાડના ગહિલવંશી રાજા અપરાજિતના ઈ. સ. ૬૬૧ના કુડેશ્વર લેખમાં
કને મરોડ (મોક્ષા, ૩ણુ, ઢિવિપત્ર ૨૦ ). છે. જુઓ “ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” ગ્રં. ૩, લિપિ-પટ્ટમાં
આ વર્ણને મરોડ, ૧ર. જુઓ એજન, ગં. ૩, લિપિ-૫માં આ વર્ણના મરાડ. ૧૩. આ વર્ણનાં અનુકાલીન સ્વરૂપના સંદર્ભમાં તપાસતાં જણાય છે કે આ સ્વરૂપને
મથાળે શિરોરેખા કરવાની પ્રથા લાંબા સમય સુધી નિશ્ચિત થઈ નથી, તેથી આ
નમને અપવાદરૂપ ગણાય. ૧૪. જુઓ પાદટીપ નં. ૪. ૧૫. સોના, ૩૫૪, રિવિઝ નં. ૨૭– ઈ. સ. ૧૨૬૪ના સુંધા લેખમાં ૧૬. મોન્ના, ૩પ, રિષિપત્ર નં. ૧૧ માં ૧૬ મી સદીની અથવવેદની હસ્તપ્રતમાં ૧૭. શીલાદિત્ય ૧ લાના નવલખી તામ્રપત્રમાં આપવામાં આવેલી બ્રાહ્મણોની યાદીમાં
આ રીતે નામ પૃથક કરવામાં આવ્યાં છે (જુઓ ગિરજાશંકર આચાર્ય,
ગુજરાતના અતિહાસિક લેખે,” ભાગ. ૧, લેખ નં. ૫૩, પૃ. ૧૨૧-૧૨૨.). ૧૮. દા.ત. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૮૭ના તામ્રલેખમાં પ્રવાજ !
શ્રીફંડ | ધૂરા સૂરી ટૂંકુ વગેરે ઘણી ચીજ-વસ્તુઓનાં નામ છે, જેઓની પૃથક્તા દર્શાવવા એક ઊભા દંડનો પ્રયોગ કર્યો છે (જુઓ ગિરજાશંકર, આચાર્ય
એજન, ભા. ૨, લેખ નં. ૧૭૦, પૃ. ૧૪૫.). ૧૯. જેમકે બંગાળાના વિજયસેનના ઈ. સ.ની ૧૧મી સદીના દેવપારા લેખમાં અવગ્રહનો
મરોડ (જુઓ મોસા, ૩થું, જિપિપત્ર નં. ૨૨). ૨૦. નહપાનના જમાઈ ઉષવદાતના નાસિક લેખની શરૂઆત ટ્વિથી થાય છે (જુઓ
મોણા, કર્થ પિપત્ર છે.). રા. ઈ. સ. ૭૨૫ના પુષ્કર લેખમાં આ સ્વરૂપને પ્રાચીન મરેડ પ્રયોજાય છે (જુઓ
મોતા, કર્યું, કિષિપત્ર ૫). રર. મુનિ પુણ્યવિજયજી, “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા,” પૃ. ૫૧ ૨૩. જૈન લેખનકલાને આરબ દેવગિણિ ક્ષમાશ્રમણ (વિ. સં. ૫૧૦-૫૨૩)થી શરૂ
થયેલે હેવો જોઇએ (જુઓ મુનિ પુણ્યવિજયજી, એજન, પૃ. ૧૬-૧૭.. २४. मुनि जिनविजय, जैन पुस्तक प्रशस्तिसंग्रह, पु. १, प्रस्तावना, पृ. १६ . ૨૫: જન લિપિમાં પડિમાત્રાદિના વલણને લક્ષ્યમાં લઈને એમ સચવાયું છે કે આ