________________
૧૩ સુ' ]
લિપિ
[ ૩૪૩
ગુજરાતમાં પ્રચલિત થયેલા ઉત્તરી શૈલીના મરેડ સાથે સામ્ય ધરાવે છે. આ ખીજા સ્વરૂપમાં રહેલું અંતર્ગત ૩ નું ચિહ્ન પહેલા સ્વરૂપના પ્રાચીન ચિહ્ન જેવું રખાયું છે, પરંતુ એની આડી રેખાને રની ઊસી રેખાની ડાબીબાજુએ લંબાવવામાં આવી છે. આ ફેરફાર સંભવતઃ ઋ અને ૬ વચ્ચે ભેદ જાળવવા માટે અપનાવાયા હશે. આ બીજા સ્વરૂપની ડાબી બાજુની આડી રેખાને ત્રાંસી કરતાં અને જમણી બાજુના અંગને ગાળ માડ આપતાં પાંચમા ખાનાનેા મરેાડ બન્યા. છે. આ મરોડ ના વત માન સ્વરૂપની નિકટના બન્યા છે. સ્ત્રોતું સ્વરૂપ સમકાલીન ૩ વધુ જેવું છે, પરંતુ એને ૩ થી જુદું પાડવા માટે, એની ટોચની આડી રેખાને જમણે છેડે એક નાનીશી ઊભી રેખા જોડવામાં આવતી નજરે પડે છે. સમય જતાં એની લબાઈ પણ વધે છે અને એ ગાળ મરાડ ધારણ કરે છે. ધૈ ના અનુમૈત્રકકાલીન મરેડની જમણી બાજુની રેખાને નીચે તરફ્ લખાવતાં એ વર્ણને ચૌલુકયકાલીન મરેાડ ઘડાયા. આ મરેડ સમકાલીન અ-ના ભરાડને મળતા આવે છે, પણ શિરે રેખાને અભાવ તેની વચ્ચે રo ભેદ દર્શાવે છે.
૬ ના ડાબા અંગ( પહેલા ખાનાના મરેડ )ને સરળ કલમે લખતાં એના ત્રાંસા અને ઊભા મરાડ પ્રત્યેાજયા છે. એ ડાબા અંગના ઊભા મરેડને કારણે વ' એના વત માન નાગરી સ્વરૂપને બની ગયા છે. ૬ માં ડાબા અંગને એના. વર્તમાન મરેાડમાં વિકાસ થયા છે. છ વ વ્યક્ત કરવા માટે અહીં વિવિધ ચિહ્ન પ્રયેાજાતાં નજરે પડે છે. કયારેક એનુ પ્રાચીન સ્વરૂપ (ચોથા ખાનાનેા પહેલા મરૈડ) પ્રયેાજાયું છે. આ સ્વરૂપની મધ્યની રેખાને નીચે તરફ લંબાવવાથી અનુમૈત્રક કાલ દરમ્યાન વિકસેલ મરોડ પણ અહીં પ્રયાાયા છે. સાથેાસાથ પ્રાચીન સ્વરૂપના ગેાળ અગની મધ્યમાં રહેલી ઊભી રેખાને ત્રાંસી જોડતાં બીજા મરોડ બન્યા છે. પહેલા ખાનાના મરેડમાં મધ્યની ઊભી રેખા વચ્ચેથી તૂટક રહી ગઈ છે, જે લહિયા કે કંસારાની આગવી લઢણને કારણે હેાવનુ જણાય છે.
જ્ઞનું અનુમૈત્રક કાલમાં વિકાસ પામેલું સ્વરૂપ ( દા. ત. પહેલા ખાનાનું રસ્વરૂ૫) અહીં બહુધા પ્રચારમાં રહેલું નજરે પડે છે. સાથેાસાથ મુખ્ય અંગની ઉપરની નાની ઊભી રેખાને જમણી બાજુએ ખસેડી મુખ્ય અંગની જમણી ભુન્ન સાથે સળંગ લખતાં વને અર્વાચીન મરાડ ધડાયા. આ આખાય મરેડ શિારેખાને જમણે હેડે જોડાયા. સાથે સાથે શિરોરેખાની ડાબી બાજુથી લખાઈ પણ વધારાઈ.
જ્ઞ ના વૈકલ્પિક મરેડને પાંચમા ખાનાને પહેલા નરેડ એનું અનુમૈત્રક