________________
૩૩૦ ].
લકી કાલ
| દેવભૂતિ જિનેશ્વરસૂરિના શિષ્ય દેવમૂર્તિ મુનિએ હેમપ્રભરચિત “પ્રશ્નોત્તરરાનમાલાની વૃત્તિના અંતે સંસ્કૃતમાં પ્રશસ્તિ રચી છે૧૨૭ (ઈ.સ. ૧મી સદીને પૂર્વાર્ધ).
યશેભદ્રસૂરિઃ આ. ધર્મધષસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિએ “સ્યાદ્વાદરહસ્ય” નામનો ગ્રંથ સંસ્કૃતમાં રમે છે (ઈ.સ. ૧૪મી સીને પૂર્વાર્ધ).
વિમલગણિ: આ. ધર્મધષસૂરિના શિષ્ય વિમલગણિએ ચંદ્રપ્રભસૂરિ રચિત “દર્શનશુદ્ધિ” પર સંસ્કૃતમાં ટીકા રચી છે(ઈ. સ.ની ૧૪ મી સદીને પૂર્વાર્ધ)..
એક વસ્તુ નેધવી જોઈએ કે જૈનભંડારામાં હસ્તલિખિત ગ્રંશેની જાળવણી અને એકથી વધુ નકલ કરવાની પરિપાટીને કારણે મુખ્યત્વે જિન રચનાઓ સચવાઈ રહી છે. આ કાલમાં જનેતર રચનાઓ પણ મોટે ભાગે જનભંડારોમાં સચવાઈ રહી છે. આ સચવાયેલી રચનાઓથી એમ ન કહી શકાય કે જેનેતર વિદ્વાનોની એટલી જ રચનાઓ હશે. અનેકગણું સાહિત્ય રચાયું હશે, પણું વ્યવસ્થિત સાચવણીને અભાવ અને રાજસત્તાઓની ઊથલ-પાથલના કારણે એ સાહિત્ય નાશ પામ્યું હશે.
પાદટીપ
૧. કે. કા. શાસ્ત્રી, “આપણું કવિઓ ', પૃ. ૧૫૭
૨. એજન, પૃ. ૧૬૪ ૩ એજન, પૃ. ૧૭૫
૪. એજન, પૃ. ૧૮૧. 4. Winternitz, A History of Indian Literature, Vol. 11, p. 483 १. "करि पसाउ सच्च उरि-वीरु जइ तुहु मणि भावइ; तइ तुटइ धणपालु जाउ जहि गयउ न आवइ. १५"
-सत्यपुरमंडनमहावीरोत्साह ૭. “ટ સિરિમાઝ ધાર માઠું નાખવું,
अणहिलवाडउ विजयकोटु पुण पालिताणुं; पिक्खिवि ताव बहुत्त ठाम मणि चोज्जु पइसइ, जं अडज वि सच्चउरि वीरु लोयणिहि न दीसइ. १३"
-सत्यपुरमंडनमहावीरोत्साह ૮. તન્નતન્નોતિતતવેલી ચો યુવાતતરવતરવઃ |