________________
૧૨ સુ' ]
ભાષા અને સાહિત્ય
[ ૩૨૦
ધમ કુમાર સાથે ઃ નાગેંદ્રગચ્છના આ. વિષ્ણુધપ્રભસૂરિના શિષ્ય ધર્મકુમાર સાધુએ શાલિભદ્રચરિત' નામના ગ્રંથ સ. ૧૭૩૪(. સ. ૧૨૭૮)માં રચ્યા છે.
'
'
પ્રભાચદ્રસૂરિ : આ. પ્રભાચંદ્રસૂરિ રાજગચ્છીય ભા. ધનેશ્વરસૂરિના સતાનીય હતા. તેઓ ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હતા. એમણે વિ, સ’. ૧૩૩૪(ઈ. સ. ૧૨૭૮)માં ‘ પ્રભાવકચરિત' નામક ગ્રંથ ૫૭૭૪ શ્લેાકાત્મક સંસ્કૃત પદ્યમાં રચ્યા છે. આ ગ્રંથનું સ ંશોધન આ. કનકપ્રભસૂરિના શિષ્ય ચ્યા. પ્રદ્યુમ્નસૂરિએ કર્યું" છે. આ ગ્રંથ આ. હેમચન્દ્રસૂરિએ રચેલા · પરિશિષ્ટ'ના અનુસંધાનરૂપે લખાયા છે. ‘ પરિશિષ્ટપ` 'માં જે વસ્વામીને વૃત્તાંત છે તે વસ્વામીથી આરભીને આ. હેમચંદ્રસૂરિ સુધી એટલે વિક્રમની પહેલી શતાબ્દીથી લઈ તે તેરમી શતાબ્દીના આરંભ સુધીમાં થઈ ગયેલા કવિ, શાસ્ત્રકાર, વાદી, માંત્રિક વગેરે મુખ્ય બાવીસ અને અવાંતર કેટલાય પ્રભાવક આચાર્યાંની જીવનલટનાએ સંબધી વૃત્તાંત આપેલ છે. ખીજી રીતે કહીએ તેા જૈનેાના ઇતિહાસ માટે આ મૂલ્યવાન કૃતિ છે. આમાંના કેટલાક આચાર્યના સબંધ ગુજરાત સાથે હતા. વીરસૂરિ, શાંતિસૂરિ, મહેદ્રસૂરિ, સૂરાચાય, અભયદેવસૂરિ, વીરદેવગણિ, દેવસૂરિ અને હેમચંદ્રસૂરિ એમ આઠ આચાર્યાં તે સાલકી કાલમાં પાટણમાં જ થયા હતા. એ બધા આચાર્યાના ગુજરાતના સાલકી રાજા સાથે સારા પરિચય હતા. કેટલાયે આચાર્યોએ ગુજરાતના ઉત્કર્ષામાં મેટો ફાળા આપ્યા હતા, એ દૃષ્ટિએ ગુજરાતના ઇતિહાસમાં પણ આ કૃતિનુ ઓછું મહત્ત્વ નથી.
વિવેકસમુદ્રગણિ : આ. જિનેશ્વરસૂરિના શિષ્ય વિવેકસમુદ્રગણિએ સ. ૧૩૩૪(ઈ. સ. ૧૨૭૮)માં જેસલમેરમાં ‘ પુણ્યસારકથાનક ’ રચ્યું. વળી, ‘ સમ્યક્ત્વાલંકાર' નામના ગ્રંથ પણ રચ્યા છે. વિવેકસમુદ્રગણિ જિનકુશલસૂરિના વિદ્યાગુરુ હતા. એમણે કેટલાક પ્રથાનુ સશાધન કર્યું" છે,
સંગ્રામસિંહ : ઠક્કુર સાઢાકના પુત્ર સિંહ અને એના પુત્ર સંગ્રામસિ ંહે ‘ખાલશિક્ષા’ નામના ઔક્તિક ગ્રંથ સ. ૧૭૩૬(ઈ. સ. ૧૮૦)માં રચ્યા છે. આમાં તત્કાલીન લેાકભાષા દ્વારા 'કાત'ત્ર' નામક સંસ્કૃત વ્યાકરણ શીખવાની પ્રક્રિયા બતાવી છે. પ્રાર'ભમાં પરબ્રહ્મને પ્રણામ કરી કર્તાએ આ ગ્રંથ ૮ પ્રક્રમેામાં વિભક્ત કર્યાં છે. સાતમા પ્રક્રમમાં તત્કાલીન લેાકભાષાના ૬૦૦ શબ્દ તે તેના સંસ્કૃત પર્યાય સાથે આપ્યા છે. એમાંનાં ધણાંખરાં ક્રિયાપદ છે. આમાં કેટલાક ગ્રંથેાનાં અવતરણ પશુ આપ્યાં છે.૧૨૦
:
માણિકથસૂરિ ઃ આ. માણિકયસૂરિએ ‘શકુનજ્ઞા,’ પર નામ ‘કુન