________________
૧૨ સુ' ]
ભાષા અને સાહિત્ય
[ ૩૦૯
આ દેવેદ્ર
સ. ૧૨૬૪(ઈ. સ. ૧૨૦૮)માં ‘ચંદ્રપ્રભચરિત ’ની રચના કરી છે.૭૭ સૂરિના ગુરુભાઈ આ. વિજયસિ ંહસૂરિ મહાવિદ્વાન હતા એમ પ્રશસ્તિમાં જણાવ્યું છે.૭૮
જિનધમસૂરિ ઃ આ. જિનધમસૂરિએ સ. ૧૨૬૬(ઈ. સ. ૧૨૧૦)ના વર્ષ પછી ‘ સ્થૂલિભદ્રરાસ ’ની રચના કરી છે.
(
ધ કવિ (ઈ. સ. ૧૨૧૦): મદ્રસૂરિના શિષ્ય ધમાઁ કવિએ જંબૂસામિચરિય' નામની કૃતિ અપભ્રંશમાંસ, ૧૨૬૬(ઈ. સ. ૧૨૧૦)માં રચેલી મળી આવે છે.
>
જિનદત્તસૂરિ : વાયડગચ્છીય આ. જિનદત્તસૂરિએ ‘વિવેકવિલાસ ’ નામના ગ્રંથ(સ. ૧૨૭૦- ઈ. સ. ૧૨૧૪)ની અને ‘ શકુનરહસ્ય ' નામના ગ્રંથની રચના કરી છે. નવ પ્રસ્તાવેમાં ત્રિભક્ત આ પદ્યાત્મક ગ્રંથમાં સંતાનના જન્મ, લગ્ન, શયન, સંબધ, શકુના વગેરેનાં શુભાશુભ ફળાના વિષયમાં સારા પ્રકાશ પાડચો છે.૮° શ્રુતકેવલી સમંતભદ્રના ‘લેકકલ્પ' નામક ગ્રંથના આધારે આ ગ્રંથની રચના કરી એવા ગ્રંથકારે નિર્દેશ કર્યાં છે.
મલધારી દેવપ્રભસૂરિ : આ. મુનિચંદ્રસૂરિના શિષ્ય મલધારી આ. દેવપ્રભસૂરિ અદ્ભુત કવિત્વશક્તિ ધરાવતા હતા. એમણે નાયાધમ્મકડા' અને - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ’ના આધારે ૧૮ સમાં ૮૦૦૦ શ્ર્લેાકપ્રમાણ · પાંડવચરિત ’સ. ૧૨૭૦(ઈ. સ. ૧૨૧૪) લગભગમાં રચ્યું છે. એમણે · મૃગાવતીચરિત ’પશુ રચ્યું છે.૮૧ ‘ પાંડવચરિત 'નું સંશાધન એમના શિષ્ય યશાભદ્રસૂરિ તથા નચંદ્રસૂરિએ કર્યુ હતું.
6
આ આચાયૅ મુરારિ કવિના અનરાધવ 'નુ ૭૧૦૦ શ્લોકપ્રમાણ ‘રહસ્યાદર્શી ’ નામક ટિપ્પણ રચ્યું છે.
•
"
જિનરત્નસૂરિ (ઈ. સ. ૧૨૧૪): આ. જિનેશ્વરસૂરિના શિષ્ય આ. જિનરત્નસૂરિએ ૨ । ઉત્સાહમાં જિનાંક ’યુક્ત ‘લીલાવતીસાર ' નામક કાવ્ય રચ્યું છે. આ કાવ્ય મૂળે આ. જિનેશ્વરસૂરિએ સ. ૧૦૯૨(ઈ. સ. ૧૦૩૬)માં પ્રાકૃતમાં રચેલા · નિર્વાણલીલાવતી'નું આ સંસ્કૃતમાં રૂપાંતર છે. આ આચાયે` · સિદ્ધાંતરહ્નિકા’ નામક વ્યાકરણ-ગ્રંથ પણ રચ્યા છે. ‘ અભયકુમારચરિત'ની પ્રશસ્તિથી જણાય છે કે આ આચાયૅ ખીન્ન ગ્રંથ પણ રચ્યા હશે.૮૨
દેવેદ્રસૂરિ (ઈ. સ. ૧૨૧૪): આ. દેવેદ્રસૂરિ તપગચ્છતા આ. જગય પૂરિના શિષ્ય હતા. ગુર્જર રાજનીતી અનુસતક મંત્રી વસ્તુપાત્રની સમક્ષ