________________
[
:
૧ ]
સેલંકી કાલ દીવાલ ઉપર “રાણત્રીસીહ ના રાજ્યકાલને સં. ૧૨૬૨(તા. ૨૦-૧-૧૨૬)ને અભિલેખ છે, જેમાં “રાણી વિક્રમાદિત્યની મૂર્તિ કેઈ અધિકારી “રાજશ્રી વિક્રમાદિત્યે” કોતરાવ્યાનું મળે છે.૪૯
આ “રાણશ્રી વિક્રમાદિત્ય” એ રાણો વીકિછ હવા વિશે કોઈ શંકા નથી. માંગરોળ-સીલ નજીકના આજક ગામનો “ભૂતાંબિલી”માં “રાણશીસિંહ'ના ઉલ્લેખવાળ સં. ૧૨૬૨(તા. ૧૦-૩-૧૧૦૬)ને જ અભિલેખ મળે છે, જે આને બળ આપે છે. રાણો સિંહ વીકિયાને અનુગામી સ્પષ્ટ છે, પરંતુ વંશાવળીમાં ૧૫૫ વિજયસિંહજી (૨) ઈ. સ. ૧૨૨૦” (?) છે, જે બંધ બેસતું નથી, તેથી વંશાવળીમાં વીકિયાજીનાં વર્ષ સં. ૧૨૪૯–૧૨૭૬ (ઈ. સ. ૧૧૦૩-૧૨૨૦) અસિદ્ધ કરે છે. વિ. સં. ૧૨૬૨-ઈ. સ. ૧૨૦૬ પહેલાં જ એ અવસાન પામ્યો છે, એ સાથે સૌથી પ્રથમ મોરબી ઉપર કુબુદ્દીન અબકના હલ્લાને કારણે આ વીકિછ મેરબી છેડી ઘુમલીમાં આવ્યો અને રાજધાની કરી૫૧ એ પણ સર્વથા અશ્રય કરે છે. આ પ્રમાણે થતાં વંશાવળી
૧૫૪ વીકિઝ (૨) ૧૧૯૩ ૧૫૫ વિજયસિંહજી-સીહ (૨) ૧૨૦૬ ૧૫૬ ભોજરાજ (૧) ૧૨૪૫ ૧૫૭ રામદેવ (૧) ૧૨૭૦
૧૫૮ રાણજી (?) (૨) ૧૨૯૧ (૨) રાણું મેહછ પછી નાગજી ૩ જો ઈ. સ. ૧૧૯૦ થી ૧૧૯૩ સુધી રાણું તરીકે સત્તા ઉપર હતો. એના અવસાન પછી વીકિછ સત્તા ઉપર આવ્યો.
જેઠવા રાણાએ રા' મહીપાલ ૨ જાના સમયમાં પોરબંદર વગેરે પ્રદેશ અને કુતિયા સહિત આસપાસને પ્રદેશ કબજે કરી લીધા હતા. ઈ. સ. ૧૨૦૦ માં રા’ મહીપાલ ૨ જે જાતે ઘૂમલીના પ્રદેશ ઉપર ચડી આવ્યો. વીકિયા અને રા’ વચ્ચે સાકુકા(અજ્ઞાત)ના પાદરમાં યુદ્ધ થયું, જેમાં રાણાના સૈન્યને સખત હાર મળી અને રા'એ કેટલેક પ્રદેશ પાછો કબજે કર્યો.
રા’ મહીપાલ ૨ જાના ઈ. સ. ૧૨૦૧ માં થયેલા અવસાન પછી રા” જયમલ ગાદીએ આવતાં રાણા વીકિયાજ તરફથી રા” સામે ઢાંક અને રાણાકંડેરણા વચ્ચેના પહાડી પ્રદેશમાં છાવણ નાખી રા’ના પ્રદેશ ઉપર સત્તા જમાવવામાં આવી. સમમાતરીના ડુંગર નજીક પાટણવાવ પાસે ખૂનખાર યુદ્ધ થયું તેમાં બંને પક્ષોને ખૂબ સહન કરવું પડ્યું. બંને રાજવીઓ વચ્ચે સંધિ થઈ અને રા'એ બરડાના