________________
/
૭ સુ' ]
નામાંકિત કુલા અને અધિકારીએ
[ ૧૨૩
૧૦૦
અભયસિંહ–અજુ નદેવના સમયમાં સેામનાથ પાટણના પંચકુલના વડા સભ્ય૭ સામેશ્વરદેવ-અર્જુનદેવના સમયમાં સેામનાથ પાટણના બૃહપુરુષ, રાણક. એની સાથે બૃહત્પુરુષ ૪. શ્રી પલુગિદેવ, બૃહપુરુષ ઠ. શ્રી રામદેવ, બૃહપુરુષ ૩. શ્રી ભીમસીહ અને ગૃહપુરુષ રાજ. શ્રી છાડાના ઉલ્લેખ આવે છે.૮ ઉડ્ડય(ઉડ્ડયન)–શ્રીમાલી જ્ઞાતિને મત્રી, સામંતસિંહના પ્રપિતામહ૯૯ સલક્ષસિંહ–શ્રીમાલી ઉઠ્ય(ઉદયન)ના પ્રપૌત્ર, ચાહડના પૌત્ર અને પદ્મસિંહ— પશ્ચિમિદેવી( પૃથિવીદેવી)ના પુત્ર. વીસલદેવે એને સૌરાષ્ટ્રના મુખ્ય અધિકાર સાંપેલા. પછી એ રાજાએ એને લાટદેશના વહીવટ સેાંપ્યા. એના શ્રેય માટે એના ભાઈ સામંતસિંહે ‘ સલક્ષનારાયણ'ની પ્રતિષ્ઠા કરી (સ. ૧૩૨૦).૧ સામ સિ’હુ–શ્રીમાલી પદ્મસિંહ–પૃથિવીદેવીના પુત્ર, મહસિંહ અને સલસિંહન ને ભાઈ.૧૦૦આ વીસલદેવે એને સુરાષ્ટ્રને વહીવટ સોંપેલા. અજુ નદેવે પણ એને એ હાદ્દા પર રાખેલા. એણે સક્ષસિંહના શ્રેય અથે ‘ સલક્ષનારાયણ ’ની સ્થાપના કરીને દ્વારકા જતાં માર્ગમાં સમુદ્રકાંઠે આવેલા રેવતી કુંડના છાઁદ્ધાર કર્યાં, ત્યાં ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય, ચ ંડિકા, રેવતી અને ખલદેવની મૂર્તિ પધરાવી ને કૂવા તથા હવાડો બંધાવ્યા (સ. ૧૩૧૦).૧ સ. ૧૩૨૭ માં એ પાહુ સાથે સૌરાષ્ટ્રના વહીવટ કરતા. ૧૦૨ સામતસિંહ તથા સલખણુસિંહૈ ગિરનાર પર પાર્શ્વનાથનું બિબ કરાવ્યું.૧૦૨પાહુ–અજુ નદેવના સમયમાં સ. ૧૭૨૭માં મહુ. શ્રી ઠ. પાક્કુ અને ઠં. શ્રી સામંતસિંહ સૌરાષ્ટ્રમંડલના વહીવટ કરતા.૧૦૩ પ્રાયઃ ૧૩૨૩ માં પણુ એ સૌરાષ્ટ્રમંડલના વહીવટ કરતા.૧૦૩ સ. ૧૩૩૦ માં ૪. પાહુ જ એ હોદ્દો સ ંભાળતા.૧૦૪ સારંગદેવના સમયમાં પણ પાહ એ હોદ્દા પર ચાલુ હતેા.૧૦૫
૧-૧
કાન્હ-સારંગદેવને મહામાત્ય (સ. ૧૭૩૨)૧૦૬ ભાજદેવ-ચાપેાફ્ટ કુલના રાણુક, જેના પુત્રે સુમતિનાથના મંદિરને વાડીનુ દાન. કરેલું. ૧૦૭
વિજયાન ધ્રુવ-ક્ષેમાનના પુત્ર. સારંગદેવના સમયમાં વામનસ્થલીના મહામ`ડલેશ્વર,૧૦૮ અરિસિહતેા પૌત્ર. વીરધવલની પુત્રી પ્રીમલદેવીને પુત્ર. એની પત્ની નાગલદેવી રાષ્ટ્રકૂટ કુલના ભીમસિ ંહની પુત્રી હતી. ૧૦૯ હરિપાલ–રાષ્ટ્રકૂટ કુલના મલના પુત્ર. વામનસ્થલીના મંડલેશ્વર વિજયાનંદને