________________
પરિશિષ્ટ
| [ ૧૧૧ ખુસરોખાનના પનારે પડી હોય તોપણ એ હલકી જાતનો હતો એ માન્યતા શંકાસ્પદ છે.પર
માતા કમલાદેવી પકડાઈ જતાં માતૃછાયા ગુમાવી બેઠેલી દેવલદેવી આઠ વર્ષે દિલ્હીની ફોજ વડે પકડાઈ ગઈ. ત્યાં એ જુદા વાતાવરણને વશ થઈ શાહજાદા ખિઝરખાનને પરણી, પણ એ પછીય એના પર આપત્તિઓ આવ્યા કરી, એ જોતાં રાજયભ્રષ્ટ કર્ણદેવની જેમ એની એ કુંવરીના જીવનને પણ કરણ અંજામ આવ્યો ગણાય.
પાદટીપે
૧. વિરાળ, પૃ. 5 २. जिनप्रभसूरि, विविधतीर्थकल्प, पृ. ३० ૩. ઘરઘા-માા, . ૬૭, જો. ૬૮-૬૧ ૪. રાવલ, પ્રથમ રવૈર, ૧-૧૪ (પૃ. ૨) ૫, C. G., p. 193 ઉ. ગુમ. રા. ઇ, પૃ. ૪૯૨, ૪૯૪, મુહણાત નેણસીએ વર્ષ ખોટું આપ્યું છે. ૭. ફાર્બસ, રાસમાળા (ગુજ. અનું.), પૃ. ૩૮ ૮. ન. વ. દ્વિવેદી, “ગુજરાતનો બુઝાતો દીપક, પ્રવેશક. પૃ. ૧૬ (ગુ. મ. રા. ઈ, - પૃ. ૪૯૧, ૫. ટી. ૩) ૯, ગુ. મ. રા. ઇ., પૃ. ૪૯૧, ૫. ટી. ૩ ૧૦. સ્વ. રા. ચુ. મોદી લેખસંગ્રહ, ભા. ૨, પૃ. ૫૭ ૧૧. ક. મા. મુનશી, “ચક્રવતી ગુર્જરે,” પૃ. ૩૬૦-૩૬૧ ૧૧. પ્રશસ્તિકાર રાજાની સ્તુતિ જ કરે, આથી એને આધાર પદ્મનાભનું વિગતવાર
કથન ખાટું ઠરાવવા માટે પૂરતો ન ગણાય (ગુ મ. રા. ઈ, ૫, ૪૯૪, પા. ટી. ૨ ). શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીની જેમ શ્રી. રત્નમણિરાવ (ગુ. સાં. ઇ., ખંડ ૧, પૃ. ૧૨૭), ડો. અ.મુ. મજુમદાર (C. G), pp. 149 ft.), ડે. હરિપ્રસાદ શાસ્ત્રી (ગુ. પ્રા. , પૃ. ૨૩૪) વગેરે પણ પદ્મનાભનું કથન ખરું ગણે છે. આ ચડાઈનું કારણ કોઈ જૂની મુસ્લિમ તવારીખમાં આપ્યું નથી, પરંતુ “મિરાતે મહમ્મદી'માં ભાટેની કથામાં જણાવેલું કારણ આપ્યું છે (અબુઝફર નદવી,
ગુજરાતનો ઈતિહાસ,” ભા. ૨, પૃ. ૬). ૧૨. “ઘમંગ-માડ્રાન્ચ” માં એને પાપ, દુષ્ટાત્મા, કુલાધમ અને દેશદ્રોહકર કહ્યો છે
(મ. ૭; કaો. ), પરંતુ વસ્તુતઃ માધવ ઈરાદે દેશદ્રોહને ન ગણાય, રાજદ્રોહન ગણાય ને પદ્મનાભના જણાવ્યા મુજબ તે એણે આખરે રાજાને પણ છટકવાનું બારું બતાવેલું ( ઝવણ, ઉં. ૧, ૬૦).