________________
૪૪ ]
સોય કાલથી ગુપ્તકાલ
[ પરિ.
એકદા જિનાનંદસૂરિ વલભીથી વિહાર કરી ભરૂચના ‘શકુનિકા—વિહાર’ના દનાથે ગયા, અહીં નંદ નામના બૌદ્ધાચાર્ય ધી એમને વાદ કરવા આહવાન આપ્યું. નંદના વિતંડાવાદથી આચાયનો પરાજય થયેા.
અહીં વલભીમાં ગુરુની ગેરહાજરીમાં મલ્લ મુનિને એ પુસ્તક જોવાની ઉત્કંઠા તીવ્ર ખની. એમણે પુસ્તક ખેાલતાં નીચેનો બ્લેક વાંચ્યા : विधि - नियम - भङ्ग - वृत्तिव्यतिरिक्तत्वादनर्थ कमवोचत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥
–જૈન સિવાયનાં બીજાં દર્શીન જે કાંઈ કહે તે વિધિ, નિયમ, ભાંગાપ્રકારા અને વૃત્તિ રહિત હોવાથી અન કરનારાં છે, માટે એ અસત્ય છે તેમજ અધમ રૂપ છે.
મલ મુનિ એ શ્લોકનો અર્થ વિચારી રહ્યા હતા ત્યાં જ શ્રુતદેવીએ અદૃશ્ય રીતે એ પુસ્તક એમના હાથમાંથી ઝૂંટવી લીધું.
આ પુસ્તક આ રીતે જવાયી મા મુનિને ભારે શેશક થયા. તેઓ આક્રંદ કરવા લાગ્યા. એમની માતા દુલ ભદેવી તેમજ સંધને પણ આ વાતની જાણ થતાં પારાવાર દુ:ખ થયું.
પછી તેા મલ્લ મુનિએ પેાતાની ભૂલના પ્રાયશ્ચિત્ત-રૂપે બરડાની પાડીની એક ગુફામાં જઈ તપશ્ચર્યાપૂર્વક સરસ્વતીની આરાધના કરવા માંડી. સધે એમની આ પ્રકારની સાધનાથી દુલ થયેલા દેજો, પારણાં કરાવી યોગ્ય આહાર વહેારાવ્યા.
દેવી પ્રસન્ન થયાં ત્યારે એમણે પેલા પુસ્તકની માગણી કરી. દેવી એ પુસ્તક નહિ, પણ એ પુસ્તકના એક શ્લોકમાંથી તુ સ` અ મેળવી શકીશ ' એવું વરદાન આપી અંતતિ થઈ ગયાં.
મલ્લ મુનિએ દશ હજાર શ્લોકપૂરનો ‘દાદશારતયચક્ર' નામે અદ્ભુત ગ્રંથ ચ્યા. જિનાનંદસૂરિ વલ્લભી આવ્યા અને સધની વિનંતીથી આચાર્યે એમને આચાય પદથી અલંકૃત કર્યા.
બૌદ્ધાચાય નંદે ગુરુ જિનાનદારને વામાં હરાવ્યા હતા એ જાણીને મલ્લાદિસૂરિ ભરૂચ આવ્યા. એમણે નંદને વા માટે લલકાર્યાં. નદે ઉપેક્ષા બતાવતાં કહ્યું કે ‘આ તેા બાળક છે, એ શું મારી સાથે વાદમાં ટકવાનો છે ?' જ્યારે મલ્લ મુનિએ આગ્રહ કરીને કહ્યું ત્યારે રાજસભામાં બંને વાદીઓને