________________
૪૭૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પરિ.
ઓળખાતો હશે.) કા માનીતું પાર્થેિયન નામ ક્રાતિસ હોવાનું લાગે, પરંતુ કાતિસ નામને કોઈ દાખલ કત હુણ સરદારોમાં નોંધાયે નથી ને કા બત કે સ્વામી બુદ્ધ જેવામાં
ક”ને ઉપયોગ કબડિયાની દંતકથાના કા થાંગને અર્થ પરમ સ્વામી થાય છે એમ માનવા માટેની ભૂમિકા જણાય છે.
22. Epigraphia Indica, I, 67
૨૩. ઈ. સ. ૬૩૭ માં ધાડપાડુઓએ ઓમનમાંથી થાણ પર અને બહરીનમાંથી ભરૂચ અને સિંધ પર હલ્લો કરેલ(Reinaud's Memoire Sur L.” Inde. 170, 176).
૨૪. ઈ. સ. ૬૫૦ ના અરસામાં ચીનનું સૈન્ય મગજમાંથી ગંધાર નદીએ ગયેલું એ નિઃશંક લાગે છે. શહેનશાહે શ્રીહર્ષને અંગ-હ-બુએસે નામે એલચી મેક.
ઉઅંગ-હ-યુએસે પહોંચે તે પહેલાં શ્રીહર્ષ મૃત્યુ પામ્યો હતો (મૃત્યુ ઈ. સ. ૬૪૨), અને એનું સ્થાન (સેન-કુતી) અલન-ચુન મંત્રીએ ઝૂંટવી લીધું હતું. સત્તા ઝુંટવી લેનારે એલચીને હાંકી કાઢશે એ તિબેત ચાલ્યા ગયે, જે ત્યારે મહાન સંગલ્સનને તાબે હતું. તિબેતમાંથી અને નેપાલના રાજ પાસેથી મદદ લઈ ઉગ પાછો ફર્યો તેણે અલનને હરા ને એનો ગંધાર નદી (ખિએન-તો-વી) સુધી પીછો કર્યો. પ્રવેશ બાપૂર્વક મેળવવામાં આવે, લકરને પકડવામાં આવ્યું. રાજ, રાણી અને રાજાના કુંવરોને કેદ કરી ચીન લઈ જવામાં આવ્યાં, ને પ૮૦ શહેર તાબે થયાં. મૅજિસ્ટ્રેટોએ પ્રાચીનોના મદિરમાં વિજય જાહેર કર્યો ને શહેનશાહે ઓઉઅંગને અ-સન-ત-ફેરેને દરજે ચડાવ્યો (Journal Asiatique Ser. IV. Tom. X. pages 81-121). અનુવાદક ધારે છે કે આખું યુદ હિંદના પૂર્વમાં થયેલું ને ગંધાર નદીને ઉલેખ એ ભૂલ છે. આ મતનું ખરાપણું શંકાસ્પદ છે. આ સમય ચીની સત્તાના સહુથી વિશાળ પ્રસારનો છે એ યાદ રાખવાનું છે. તેઓ બટુક અને પ્રાયઃ બિયન ધરાવતા. Yule's Cathay I. Jxvii. Jour. As. Soc. Ser. V. Tom. X. 289–291 માં જુલિયન સરખાવો.
૨૫. આ તોફાનોની બાબતમાં Beal's Life of Higen Tsiang, Max Mullers India, 286 જાઓ. અરબ લેખકે ચચે જાટ લોકોને કેટલી હલકી દશામાં ઉતારી દીધેલા એ અવલોકે છે. જાવામાં પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતની ઓલાદનું તુલનાત્મક મહત્તવ સરખાવતાં એ યાદ રાખવાનું છે કે પશ્ચિમી તવના થરની ઉપર ૮ મી સદીમાં બંગાળાના તિબેતી વિજયમાંથી પલાયન થઈ આવી વસેલા ઉત્તરકાલીન બંગાળા અને કલિંગનો થર રહેલો છે, બાબુ ગુરખાઓની સાથે લાગેલા, અને ૯ મી અને પછીની સદીઓમાં જ્યાં પોતાના ધર્મનું હવે માન રહ્યું નહોતું તે પ્રદેશમાંથી ચાલ્યા આવતા બૌદ્ધોના સમૂહોને થર રહેલો છે.
૨૬. ઈ. સ. ૧૧૬ માં બેબિલોન અને કોસિનના કબજા પછી હેથિને તાઇગ્રેિસ અને ઈરાની અખાતમાં નીચે સફર કરી, દક્ષિણ સમુદ્રનાં નીર પર વહાણ હંકાર્યા, હિદ વિશે પૂછપરછ કરી ને પોતે ત્યાં જવા માટે હવે વધારે પડતો વૃદ્ધ થયો હોવાથી એ Panz 491 (Rawlinson's Ancient Monarchies, VI. 313).
29. Reinaud's Abulfeda. cccxc