________________
૧૬ સુ* ]
સ્થાપત્યકીય સ્મારકા
[૩¥૭
તથા વડિકાનાં સ્પષ્ટ કપાત તથા પ્રાચીન શિલાસ્તંભ વગેરે પરથી આ ચુકાઓ ઈસુની લગભગ પહેલી ખીજી સદીની હોવાનું જણાય છે.૧૨૨
ઈ. સ. ૪૦૦થી ૪૭૦ સુધી ગુજરાતમાં ગુપ્તાની સત્તા રહી, પણ તળગુજરાતમાંથી આ સમયના કોઈ સ્થાપત્યાવેશેષ પ્રાપ્ત થયા નથી.
પાદટીપેા
૧. ફક્ત ઉપરકોટની અંદરના ભાગે વિવિધ વસાહતી સ્તર અંશતઃ જળવાઈ રહ્યા હાવાને સભવ છે.
૨. નીચે પ્રમાણે છ પરિમાણેાની ઈંટો જૂનાગઢની આસપાસથી પ્રાપ્ત થાય છે (માપ ઇંચમાં છે ):
(૧) ૧૯ × ૧૨ × ૩ (૨) ૧૮ × ૐ × ૩Îસાનરેખ-તટ
(૩) ૧૬ × ૧૧
× ૩ ઉપરકેટ
(૪) ૧૬ ૪ ૭ૐ × ૩
(૫)
(૬)
ખાયિા અને ઈંટવા
૧૭૧ × ૧૩ × ૩ સેનરેખ- તટ
૧૩ x રૢ × ૩
૩. Huen Tsiang, Buddhist Records of the Western World (Eng. trans. by Beal), Vol. II, p. 26
9
૪. Ibid.
૫. Raj Bali Pandey, Historical and Literary Inscriptions, pp. *61-62, f. n. 3
૬. વિગતે માટે જુએ ઉપર પ્રકરણ ૩.
૭. વિગના માટે જુએ ઉપર પ્રકરણ ૧૫.
૮. ખાર વૃક્ષાની વિપુલતાને કારણે ઉપત્યકાનું નામકરણ ‘એરિયા' થયું. એની અધિષ્ઠાત્રી છે એરદેવી. જેમ બદરીનાથ તેમ એરદેવી. ગિરનાર ઉપર જવાના પ્રવેશદ્વારની દક્ષિણેથી ત્યાં જવાના માર્ગ ફંટાય છે. જીપ જેવું વાહન ખેારદેવીના મંદિર સુધી જઈ શકે છે.