________________
પ્રકરણ ૧
ઇતિહાસ-વિજ્ઞાન
૧. - 'ઇતિહાસ ના અ
પ્રાચીન ભારતીય વિદ્યાપરંપરામાં ઇતિહાસને “ પુરાવૃત્ત ’ની વિદ્યા તરીકે– પુરાવૃત્તોને સમાવતા વેદ તરીકે સ્થાન છે, પરંતુ હાલમાં ભારતમાં ‘તિહાસ ’ શબ્દ અંગ્રેજી ‘ હિસ્ટરી '(history)ના અથ માં વપરાતા થયા છે, વળી એ વિષયનું નિરૂપણ પણ એ રીતે થાય છે, એટલે એને એક વિદ્યા તરીકે વિચાર કરીએ ત્યારે ‘ હિસ્ટરી 'થી પાશ્ચાત્ય વિદ્યાપરંપરામાં શું સમજાય છે એનેા ખ્યાલ રાખવા આવશ્યક છે.
જેમાંથી ‘હિસ્ટરી' શબ્દ નીકળ્યા છે તે ગ્રીક સ્તારિઆ ' (istoria) અને લાતિન હિસ્તરિ(historia)ના મૂળ અથ` જિજ્ઞાસા (inquiry)— અન્વેષણ (investigation) — સ’શાધન (research) એવા થતા હતા. આવા સામાન્ય અર્થમાં આ શબ્દ ગ્રીક સાહિત્યમાં પ્રારંભમાં વપરાતા. ક્રમે ક્રમે ‘પુરાવૃત્ત વિશેની જિજ્ઞાસા” અને એ માટેનાં અન્વેષણા અને એનાં ફલિતામાં એ મર્યાદિત થઈ ગયા. અંગ્રેજી · હિસ્ટરી' શબ્દ આ મર્યાતિ અમાં છે.
'
'
આ અર્થમાં તિહાસવિદ્યા એ વિજ્ઞાનાના વર્તુલમાં સ્થાન પ્રાપ્ત કરે છે. પ્રાચીન ભારતીય પરંપરા પણ “ ઇતિહાસ ''તે શાસ્ત્રોમાં સ્થાન આપે છે, અને એ એને ઐતિદ્ય પ્રમાણથી ફલિત થતા સદ ગણી “પ્રમાણાધીન ’’ માને છે.
૨. ઇતિહાસ-વિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન અને માનવિજ્ઞાને વમાન કાલમાં નિરીક્ષણ, પ્રયાગ અને અનુમાનથી પાતપેાતાનાં સત્ય શેાધવાના અને સ્થાપવાનેા પ્રયાસ કરે છે, પરંતુ આમાં તે તે વિષય પ્રમાણે એના વિજ્ઞાનની અલગ અલગ પદ્ધતિ ધડાય
૩