________________
૩૩૨]
સૌ કાલથી ગુપ્તકાલ
[×.
સુશોભિત એમ બંને પ્રકારની બનાવવામાં આવતી. માટે ભાગે એ ખરતા પથ્થરની હતી. નિશાતરા લખગાળ બનાવાતા અને ચિત્ ગાળ નિશાતરા વપરાતા. ઘણા વપરાશથી એની પર ચળકાટ આવતા હતા. ઘણા વપરાયેલા નિશાતરા અથવા તૂટી ગયેલા નિશાતરા નાખી દેવામાં આવતા. સુશોભિત નિશાની એક બાજુ પર વૃક્ષ, પશુ વગેરે સુશેાભને જોવામા આવે છે.
પરંતુ આ કાલમાં ધ્યાન ખેંચે તેવા અવશેષામાં ઘટી છે. આજના યુગમાં વપરાતી ઘટી કરતાં એ જુદી છે. એના ઉપરનાં પડ પર ફેરવવા માટે ઊભા ખીલ હાતા નથી, પણ આડા ખીલ હેાય છે. એના નીચેના પડ પરના વચ્ચેને ખીલ પથ્થરને બનાવવામાં આવતા. ઘંટીનું નીચેનું પડ એના વચ્ચેના ગેળાકાર ખીલાને લીધે શિવલિંગ જેવું દેખાતુ હાઈ કેટલીક જગ્યાએ એને આવા ઉપયોગ થતા જોવામાં આવે છે. આ ધંટીએ થાડા સૈકા સુધી ચાલુ રહી, પછી એમાં ફેરફારા થયા છે. એ શામળાજી, વલભી, ગેાપ, ઘલા, નગરા જેવાં અનેક સ્થળેાએ દેખાય છે. આજની ઘટી કરતાં એને વધુ જાડા પથ્થરમાંથી બનાવતા, પણ એને વ્યાસ આજની ધંટીને મુકાબલે એછે રહેતા.
આ કાલમાં પથ્થરાની વસ્તુએ ઘડીને બનાવવામાં આવતી, પરંતુ કેટલીક ડબ્બા જેવી વસ્તુએ સરાણ પર ચડાવીને સાફ કરવામાં આવતી હોવાના પુરાવા છે. ખાસ કરીને દેવની મારીમાંથી૭ મળેલા પથ્થરના સમુદ્ગક ( દાખડા ) ( પટ્ટ ૨૧, આ. ૮૨ ) સરાણ પર ચડાવીને લીસા કરવામાં આવ્યા હતેા, એ પરથી આમ સમજાય છે. આવી રીતે રકાબી જેવા પદાર્થો પણ બનાવવામાં આવતા હોવાનું દેવની મેરીમાંથી મળેલા નમૂના પરથી સમજાય છે. કેટામાંથી મળેલું ઢાંકણુ પણ આવી જ બનાવટનું છે.૬૮ ગુજરાતમાંથી મળેલી આવી વસ્તુઓ પરથી નાની મેરી વસ્તુઓ બનાવવામાં અહીંના લાક કુરાળ હતા એમ
સમજાય છે.
આ કાલમાં પણ પથ્થરના અનેક પ્રકારના મણુકાએ ઉપયોગ થતા. એના દાણા ગાળ, રાયણ ઘાટના, બંને બાજુ પર કિનારવાળા એમ અનેક ઘાટના બનતા હતા. એ ચ, ચાલ્સીડાની, અકીક, સ્ફટિક ત્યાદિ વિવિધ જાતના અધિકમતી પથ્થરોના બનતા. એના પર કવિચત્ સફેદ સુશ!ભત પણ આલેખવામાં આવતાં. પથ્થરનાં સુશોભિત પદક રામન સામ્રાજ્યમાંથી ગુજરાતમાં આયાત થતાં હોવાનું કારવણમાંથી મળેલું સ્ત્રીની ઉપસાવેલી આકૃતિવાળુ પદક દર્શાવે છે.૬ આ કાલમાં પથ્થરની ફશબદી માટે, આજે જેમ ટાસ વાપરવામાં આવે છે તેમ, પથ્થરની શિલાએ વપરાતી હેવાના પુરાવા દેવની મેરીના વિહારની