________________
૪ મું]
મસદા પાદટીપ
-
9. Epigraphia Indica, Vol. XVI, p. 232 ૨. ગિ. વ. આચાર્ય, “ગુજરાતના ઐતિહાસિક લેખ”, ભાગ ૧, લેખ નં. ૭
3. Shobhana Gokhale, “ Daulatpur Inscription of Abhira īśvaradeva Ś 254,” Journal of Oriental Institute, Vol. XVIII, pp. 237 .
૪. ગિ. વ. આચાર્ય, ઉપયુક્ત, ભાગ ૨, લેખ નં. ૧૫૫ પ. જુઓ પરિશિષ્ટ. ૬. રસેશ જમીનદાર, “ક્ષત્રપકાલીન ગુજરાત: ઈતિહાસ અને સંસ્કૃતિ', પૃ. ૩૬૧-૬૨ ૭. ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત, ભાગ ૧, લેખ નં. ૧૫
૮. બલરામ અને કૃષ્ણ સુરાષ્ટ્ર દેશ છોડીને પાંડવો પાસે દક્ષિણ મથુરા જતા હતા. માર્ગમાં કેસુંબારણ્ય (પ્રા. કસુંબારન) નામે નગરમાં આવ્યા. એ સમયે કૃષ્ણના મોટા ભાઈ જરાકુમાર, એમના હાથે કૃષ્ણનું મરણ થશે એવી ભવિષ્યવાણું તીર્થંકર નેમિનાથે ભાખી હોવાને કારણે એ અનિષ્ટને સંભવ ટાળવા સારુ દ્વારકાને ત્યાગ કરી અરણ્યમાં જઈ રહ્યા હતા તે શિકારીરૂપે આવ્યા અને ઢીંચણ ઉપર એક પગ રાખીને સૂતેલા વાસુદેવને મૃગ ધારી, એમના પગ ઉપર મર્મસ્થાને બાણ મારી એમના મૃત્યુનું કારણ બન્યા. એ સ્થળે જે મંદિર થયું તે ભલ્લીથહ” તરીકે ઓળખાતું.
૯. ભો. જ. સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત,” પૃ. ૨૬-૫૭ ૧૧૩-૧૪ ૧૦. અધ્યાય ૧૩૨, શ્લોક ૭ ૧૧. જમીનદાર, ઉપયુંક્ત, પૃ. ૩૭૦-૭૧ ૧૨. ભો. જ, સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત”, પૃ. ૫૮-૬૦ ૧૩. એજન, પૃ. ૩૭–૪૧ ૧૪. એજન, પૃ. ૧૬૫-૧૬૬ ૧૫. એજન, પૃ. ૧૬૨-૧૬૩ ૧૬. જમીનદાર, ઉપર્યુક્ત, પૃ. ૧૨૮ ૧૭. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૧૦૫-૧૦૬ ૧૮. એજન, પૃ. ૯૯ १६. जिनप्रभसूरि, विविधतीर्थकल्प, १० ૨૦. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૧૭૩-૧૭૪ ૨૧. જમીનદાર, ઉપર્યુક્ત, પૃ. ૩૭૬