________________
મૌર્યકાથી ગુસ્તકાલ
[
.
૮૩. આ પછી “ક્ષત્રપ’ તરીકેના સિક્કાઓ મળતા જ નથી, પરંતુ કલક્તાના ઇડિયન મ્યુઝિયમમાંના એક ક્ષત્રપ-સિક્કા ઉપર બી. એન. મુખરજીએ વર્ષ ૨૭૦ વાંચ્યું છે (3NSI, Vol. XXVI, pp. 233 T.; plate 4, No. 3); છતાં એમણે આપેલો સિક્કાનો ફેટેગ્રાફ સ્પષ્ટ ન હોઈ આ વિશે કશે નિશ્ચિત અભિપ્રાય આપવાનું શકચ નથી.
૮૪. સંભવ છે કે આ પાંચ વર્ષના ગાળા દરમ્યાન કોઈ રાજકીય કટોકટી થઈ હોય. જાયસ્વાલના સૂચન મુજબ ગુપ્ત રાજવી સમુદ્રગુપ્ત ક્ષત્રપ પ્રદેશ ઉપર આક્રમણ કર્યું હોય, પણ એની અલ્હાબાદ પ્રશસ્તિમાં ચડાઈઓનું વર્ણન છે, તેમાં ક્ષત્રપ ઉપરની ચડાઈને ઉલ્લેખ નથી (VGA, pp. 61 f.). વળી અહીં એ પણ નોંધવું જોઈએ કે આ લેખ મરણોત્તર છે.
બીજ એક સૂચન છે કે સમકાલીન સાસાની રાજા શાપુર ૨ જાએ ઈ. સ. ૩૫૬-૫૭ (શક વર્ષ ૨૭૮-૭૯) માં પૂર્વમાં ચડાઈ કરી હોય. પંજાબમાં કિદાર રાજાને ઈ. સ, ૩૫૭ માં હરાવી એ સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ લઈ આવ્યો હોય અને એણે રુદ્રસેન ૩ જાના અમલને કામચલાઉ અંત આર્યો હોય, પરંતુ સૌરાષ્ટ્રમાંથી સાસાની સિક્કા મળ્યા ન હોઈ આ સંભવ સ્વીકાર્ય બનતો નથી (op. cit., p. 62). ત્રીજું એક સૂચન છે કે અલ્હાબાદ-પ્રશસ્તિમાં નિર્દિષ્ટ આર્યાવર્તને રાજા રુકદેવ એ કાં તો રુદ્રદામા ૨ જે કે સકસેન ૩ જે હોય (Sircar, PIHC, Vol. VII, p. 78); પરંતુ આ બધા સંભ અપેક્ષિત પુરાવા ન મળે ત્યાંસુધી ઉપકારક નથી.
૮૫. જુઓ Rapson, op. cit, para 127. ૮૬. Ibid, para 128
૮૭. ગિ. વ. આચાર્યો સોનેપુર-નિધિમાંના બે સિક્કા રુદ્રસેન ૩ જાના વર્ષ ૩૧૦ અને ૩૧૨ ના નાંધ્યા છે (Nimismatic Supplement, No. XLII, p. 96); પરંતુ આ રાજા રુદ્રસેન ! જે હોય એમ મનાતું નથી. પરમેશ્વરીલાલ ગુપ્ત આચાર્યનું આ વાચન સંદિગ્ધ હવાનું પ્રતિપાદિત કર્યું છે (Bharatiya Vidya, Vol. XVIII, p. 84, p. 7).
c. Rapson, op. cit., para 129
૮૯. મુંબઈના સદાશંકર શુકલના અંગત સંગ્રહમાં આ સિક્કો છે (રસેશ જમીનદાર, પશ્ચિમી ક્ષત્રપોની સલવારી', સ્વાધ્યાય, પુ. ૧, પૃ. ૪૯૮).
60. Rasesh Jamindar, A note on an unnoticed Western Kshatrapa Coin, JNSI, Vol. XXX, pp. 198 ff.
<?. Rapson, op. cit., para 130; R. C. Majumdar (Ed.), The Classical Age, pp. 12, 49, 50; Smith, Early History of India, 1957, p. 309
૯૨. ઉદયગિરિના બે શિલાલેખ (Fleet, CII, Vol. III, p. 25 and 36) તેમજ સાંચીનો શિલાલેખ ( Sincar, op. cit, pp. 273 f.). ઉદયગિરિના બે લેખોમાં