________________
૭ સુ]
પશ્ચિમી ક્ષત્રા
[ ૧૩૧
શૈલલેખ આ ઉપરાંત એના વ્યક્તિત્વનાં અનેક પાસાંએ રજૂ કરે છે એ સાથે તત્કાલીન કેટલીક સાંસ્કૃતિક માહિતી પણ આપે છે.
રુદ્રદામાના બધા જ સિક્કાએ ચાંદીના જૈ૩૨ અને મહાક્ષત્રપ તરીકેના છે. એના એક પ્રકારના સિક્કાએમાં ગયરામપુત્રસ એવા સમાસ પ્રયેાજાયા છે, તેા બીજા પ્રકારમાં નયામસપુત્રસ એમ બે અલગ પદ છે. શેષ ચિહ્નો યથાવત્ છે. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં સંગૃહીત આ રાજાના એક સિક્કામાં વર્ષ ૭૭ ની રેખાએ હાવાનું પરમેશ્વરીલાલ ગુપ્તનું માનવું છે, ,૩૩ પરંતુ વસૂચક રેખાઓ
સ્પષ્ટ અને સુવાચ્ય નથી.
પશ્ચિમી ક્ષત્રપેમાં સૌથી વધુ શક્તિશાળી અને પ્રતાપી એવા આ રાજા વિશે અપવાદ સિવાય સમકાલીન કે અનુકાલીન સાહિત્યમાં કયાંય ઉલ્લેખ નથી. સિક્કાએાના સંદર્ભમાં બૌદ્ધ પાલિ ગ્રંથામાં રુદ્રદામાને ઉલ્લેખ છે.૩૪ રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૩ જાના સિકકા પરથી રુદ્રદામા ૨ જાની માહિતી મળે છે, પરંતુ એ રાાના પેાતાના સિક્કાઓ હજી પ્રાપ્ત થયા નથી, એટલે પાલિ પ્રથામાં જુકવામસુત્રવામજાતિ વગેરે સિક્કાઓના ઉલ્લેખ સ્પષ્કૃતઃ ચાટ્ટનના પૌત્ર રુદ્રદામા 1 લાના સંદર્ભોમાં હાવાનું જણાય છે.
રુદ્રદામાના સમય
અધોના લેિખા વર્ષ પર( ઈ.સ. ૧૩૦ )ના છે, જેમાં રાજા ચાન અને રાજા રુદ્રદામાને સાથે ઉલ્લેખ છે, એ વડે ઉભયના સંયુક્ત શાસનનું સૂચન મળે છે. આ વખતે ચાન મહાક્ષત્રપ હોવા જોઈએ અને રુદ્રદામા એને મદદનીશ ક્ષત્રપ હોય. આથી સૂચિત વર્ષમાં રુદ્રદામા ‘ક્ષત્રપ’ હતા એ સ્પષ્ટ થાય છે. ખાવડાને રુદ્રદામાના સમયના વર્ષ ૬૨ કે છરને લેિખ થોડાક ઉપકારક જણાય છે, જેકે વર્ષનું વાચન નિશ્ચિત બનતું નથી, પરંતુ અહી એને ‘ક્ષત્રપ’ તરીકે ઓળખાવ્યા હોઈ અને એને વર્ષે ૭૨ને જૂનાગઢ શૈલલેખ ‘મહાક્ષત્રપ' તરીકેના હાઈ સ ંભવતઃ આ લેખમાંનું વર્ષ ૬૨ હાવાની અટકળ થઈ શકે અને તેા એના ક્ષત્રપકાળ શક વર્ષોં પર થી ૬૨ સુધી નિશ્ચિત રીતે અને પ્રાયઃ વ ૬૨ પછી પણ ઘેાડાંક વર્ષો લખાયા હૈાવાનું સંભવે. ટાલેમીની ભૂગાળ મુજબ ઈ.સ. ૧૪૦ ની આસપાસ ચાષ્ટ્રન સત્તાધીશ હતા, એટલે રુદ્રદામા ઈ.સ. ૧૪૦ ( ઉપર જોયું તેમ એ આ સમયે ‘ક્ષત્રપ’ હોવાનું વિચારીએ તેા ) પછી મહાક્ષત્રપ’નું પદ પામ્યા હોય. વ` ૭૨ માં તા એ મહાક્ષત્રપ’ હતા એ તે શૈલલેખથી સ્પષ્ટ થાય છે જ, એટલે એના મહાક્ષત્રપકાળની ઉત્તર--મર્યાદા ઈ.સ. ૧૫૦ સુધી અને કદાચ એ પછી પણ થેાડેાક સમય ખેંચી શકાય; અર્થાત્ એના અનુગામી