________________
૧૨૨]
૭૪.
સોય કાલથી ગુપ્તકાલ
जक्काले वीरजिणों णिस्सेयससंपयं समावण्णो । तक्काले अभिसित्तो पालयणामो अवतिसुदो ॥ १५०५ ॥ पालकरज्जं सट्ठि इगिसयपणवण्ण विजयवंसमवा ।
[પ્ર.
चालं मुरुदयवंसा तीसं वस्सा सुपुस्तमित्तम्मि ॥ १५०६ ॥ वसुमित्तअग्गिमित्ता सट्ठी गंधव्वथा वि सयमेकं । णरवाहणा य चाल तत्तो भत्थट्टणा जादा ॥। १५०७ ।। (સંપાદક : ઉપાધ્યે અને જૈન, પૃ. ૩૪૨)
૭૫, નરવાહન એ નહપાન હાવાનુ મનાય છે : Deoras, op. ct., p. 149
'
૭૬. દુષ્યંત પંડવા, પેરિપ્લસ”, ફકરા ૪૧, પૃ. ૧૮. મૂળ ગ્રીક રૂપ Mambaras છે (JRAS, 1946, p. 170) ←ાફ વગેરે Mambanos પાઠ સ્વીકારે છે. (જીએ Lalitkala, No. 3–4, p. 13), ઉપરાંત એનાં બીજાં વિવિધ રૂપે છે: Manbrus, Manbros, Mambarus, Mambaros, Membanes વગેરે. જીએJRAS, 1907, p. 1043. પ્રાચીન સમયમાં જ્યારે મુદ્રણવિજ્ઞાન અસ્તિત્વમાં ન હતું ત્યારે પ્રત્યનુપ્રતિની. પદ્ધતિ પ્રચલિત હતી. આથી નામના મૂળ રૂપમાં ફેરફાર થવાને સંભવ રહેતા. તેથી આ નામનાં વિવિધ રૂપે પણ તદનુસાર સંભવિત છે.
૭૭. જીએ ઉપર પૃ. ૧૦૯ અને નીચે પાદનોંધ ૮૦.
૭૮. JBORS, Vol. I, p. 102; IA, 1917, p. 152. fn. 58; IHQ, Vol. XIV, 143. હિરવંશ પુરાણમાં આપેલી કાલગણનામાં મૌય વશ માટે ૪૦ વર્ષોંને અતિટૂંકા ગાળે આપ્યા છે તે અને નહપાન પછી ૨૮૦ વર્ષે ગુપ્તવરા શરૂ થાય છે તે ધ્યાનમાં રાખી આમ સૂચવાયુ` લાગે છે, પરંતુ મૌર્યાની બાબતમાં આ કાલગણના તર્કશુદ્ધ જણાતી નથી અને તેથી નહપાનના સમય વિશેની અટકળ પણ શકાસ્પદ જણાય છે.
૯. Pargiter, Dynasties of the Kali Age, p. 49; Satyasrava, Sakas in India, p. 62 અને IHQ, Vol. XIII, p. 201
૮૦. એમ. લાયરે નામ્મુનસ એ નહુપાન હેાવાનુ સૂચવ્યુ છે (JA, July-August 1897, pp. 120 ff.) ઉપરાંત જીએ Schoff, RAS, 1917, p. 829; Sten Konow, IHQ, Vol. XIV, p. 14. પેરિપ્લસ'ને સમય સામાન્ય રીતે પહેલી સદીના ઉત્તરાર્ધ ને માનવામાં આવે છે. એ સમયમાં પશ્ચિમ ભારતના જે રાજવંશે થઈ ગયા તે પૈકી સાતવાહન રાજાઓમાંથી નામસામ્યની રીતે કાઈનેય નામ્બુનુસ સાથે સરખાવી શકીએ એમ નથી. (જીએ Karl Khandalawala, Lalit Kala, No. 3-4, p. 13.) તે। વળી ચાષ્ટ્રના િરાજાએમાંથી પણ કોઈને નામ્બુનુસ સાથે સરખાવી ન શકાય, કેમકે પેરિપ્લસ’માં આ વંશના ઉલ્લેખ નથી તેમજ એને રચનાકાળ પણ ચા”નાદિ વશે સાથે બંધ બેસતેા નથી, એટલે આ રાજા ક્ષહરાત વરાને હેાવાનુ કહી શકાય. ભ્રમકને રાજ્ય-વિસ્તાર સુનિશ્ચિત નથી તેમ વિસ્તૃત પણ નથી. એટલે છેક કલ્યાણ સુધી જેનુ રાજ્ય વિસ્તરેલું હોય તેવા રાજા તે નહપાન છે, એટલે એ જ નામ્બુનુસ હેાવાને મત વધારે સંભવિત જણાય છે.