SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦] મૌર્યકાલથી ગુપ્તકાલ [પ્ર. ૫૧. IA, 1884, p. 400; 1926, p. 178: H. C. Raychaudhury, Political History of Ancient India, pp. 436 & 484 પર. Y. R. Gupte, IA, 1926, p. 178. આપણાં ભારતીય નામ દેવરાત, વિષ્ણુરાત વગેરેની જેમ લહરાત એ વિશેષ નામ પણ હોય (IA, X, p. 225, fn. 67). 43. Sircar, op. cit., p. 197 ૫૪. લાયક અને એને પુત્ર પતિક: Sircar, op. cit., pp. 120 f. ૫૫. ફોગલને મથુરા નજીક ગણેશરા પાસેથી આ રાજાને એક ખંડિત શિલાલેખ He al ( JRAS, 1912, p. 121 24 Raychaudhury, op. cit., pp. 450, 484). ૫૬. ક્ષહરાત વંશના એક નવા રાજાના સિક્કાઓ મળ્યા છે (જઓ A. s. Altekar, Journal of the Numismatic Society of India, Vol. XII, p. 5242 H. V. Trivedi, Ibid, Vol. XVII, pp. 89-90. plate 15, No. 9). સિક્કાના આધારે આ રાજા ક્ષહરાત ક્ષત્રપ અર્ત (અત) હોવાનું સૂચવાય છે. આ રાજાના પ્રાપ્ય સિક્કાના અગ્રભાગ ઉપર સિંહસ્તંભ, ધર્મચક અને બ્રાહ્મીમાં લેખ છે: હરાત ક્ષત્રપલ મત. પૃષ્ઠભાગ ઉપર હાથમાં પુષ્પમાળા ધારણ કરેલી દેવની આકૃતિ અને ગ્રીક લેખ છે. લેખના અક્ષરોના મરોડના આધારે આ બંને વિદ્વાનો લહરાત ક્ષત્રપ અને ભૂમકના પુરોગામી તરીકે ઓળખાવે છે (એજન), પરંતુ આ રાજા કરોને હતો કે એ ભૂમક-નહપાન સાથે કયા પ્રકારનો સંબંધ ધરાવતો હતો એ વિશે ચોક્કસ માહિતી નથી. એથી આ રાજા તક્ષશિલા, મથુરા કે પશ્ચિમ ભારતને હતે એની જાણકારી નથી. એના સત્તા–પ્રદેશ કે સમયમર્યાદા વિશે કશું જ સ્પષ્ટપણે કહી શકાય નહિ. ૫૭. ગુજરાત અને માળવામાંથી એના અલ્પ પ્રમાણમાં સિક્કાઓ મળ્યા છે. (એના સિક્કાના વર્ણન માટે જુઓ પ્રકરણ ૭ નું પરિશિષ્ટ.) આનુશ્રુતિક સાહિત્યમાં કઈ જગ્યાએ એને ઉલ્લેખ નથી. એના અનુગામી નહપાનના સમયના શિલાલેખમાંય કોઈ જગ્યાએ એના નામનો નિર્દેશ નથી. ૫૮. જુઓ ઉપર પાદનોંધ ૪૧. 4. Journal Asiatique, Vol. XI, p. 191; Vol. XII, pp. 37-45; A Comprehensive History of India, Vol. II, p. 274 $0. CII, Vol. II, p. 70; Indian Historical Quarterly, Vol. XIV, p. 142; A Comprehensive Histcry of India, Vol. II, pp. 274, 276, fn. I ૬૧. 3RAS, 1906, p. 211 ૬૨. ઉપરની પાદનોંધ ૫૯ મુજબ. ૬૩. જુઓ આગળ : ભૂમક અને નહપાન. ઉપરાંત Rapson, op. cil, para 87; Gopalachari, Early History of Andhra Country, p. 50
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy