SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮]. મૌર્યકાલથી ગુપ્તકાલ ...the distribution of the Kuśanamúla appears to have been strictly parallel with that of the chivarika or money for clothes reserved for the Varsha time. 22. India under the Kushans, p. 22. ૨૩. Ibid., pp. 60 f. ૨૩. વધુ વિગત માટે જુઓ ડે. રસેશ જમીનદાર, “પશ્ચિમી ક્ષત્રપ કુષાણોના ઉપરાજ હતા?” વિદ્યાપીઠ, પુ. ૧, પૃ. ૫૬ થી; Rajesh G. Jamindar, “Were the Western Kșratapas Viceroys of the Kuşāņas ?", The Journal of the Ganganatha Jha Research Institute, Vol. XXVI, Parts 1-3, p. 103 ff. 28. Senart, Epigraphia Indica, Vol. VIII, pp. 85 ff., No. 14 A. ૨૫. ઉષવદાત શક જાતિને હોઈ એને સસરો નહપાન અન્ય કઈ જાતિને હે જોઈએ એમ માની એ પહુલવ જાતિને હવાની અટકળ થઈ છે (Rapson, Catalogue, para 84;), પરંતુ શક જાતિનાં જુદાં જુદાં કુલ વચ્ચે લગ્ન સંબંધ જાતો જ નહિ હોય એમ માનવું અતિશયોક્તિભર્યું છે. શક જાતિને સ્થળવિસ્તાર અને એમની સંખ્યાવિપુલતા જોતાં એ જાતિમાં પરસ્પર લગ્નસંબંધ જી શકાય તેવાં પેટાજૂથ અર્થાત ગોત્ર રચાયાં હોય એ તદ્દન સંભવિત છે. 26. Sircar, Select Inscriptions, Book II, No. 86 20. Thomas, Journal of the Royal Asiatic Society, 1906, p. 215; Satyasrava, Sakas in India, p. 69 26. Sten Konow, Corpus Inscriptionum Indicarum, Vol. II, part 1, p. 16 ર૯. એટલે “ચાઇનવંશ” એવા અર્થધટન માટે જુઓ આગળ પ્રકરણ ૭. 30. वसुमित्तअग्गिमित्ता सट्ठी गंधव्वया वि सयमेकं । णरवाहणा य चालं तत्तो भत्थट्ठणा जादा ॥ १५०७ भत्थट्ठणाण कालो दोण्णि सयाइं हवंति बादाला । तत्तो गुत्ता ताणं रज्जे दोण्णि य सयाणि इगितीसा ॥ १५०८ (૩૫Tળે મૌર જૈન સંપાદ્રિત “તિરોય-પૂowત્ત', પૃ. રૂકર ) ૩૧. ડે. ૨. માંકડ, પશ્ચિમ ક્ષત્ર”, ઇતિહાસ-સંમેલન નિબંધસંગ્રહ, પૃ. પર, ૫૭, ૫૯ ૩૨. જુઓ ઉપર પૃ. ૧૦૩-૦૪. ૩૩. આમાં મુદ્રાલેખ અને મૃભાંડ-લેખનેય સમાવેશ કર્યો છે.
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy