________________
અનુ-મૌર્યકાલ ૩૭. Narain, op. cit., pp. 126 f. ૩૮. Ibid, p. 126 ૩૮ અ. E. H. G., p. 18 ૩૯. E. H, G, p. 17 80-89. Tarn, op. cit., pp. 320 ff; Narain, op. cit., pp. 134 ff.
४२. मुनि कल्याणविजय, वीर निर्वाण संवत् और जैन कालगणना, पृ. ५३-५८; भो. ज. सांडेसरा, जैन आगम साहित्यमां गुजरात, पृ. ३८
૪૩. મુનિ કલ્યાણવિજયજી દર્શાવે છે કે વિકમ સંવતને આરંભ વિક્રમાદિત્યના રાજ્યારહણ પછી તેરમે વર્ષે થયેલ ને એ સંવત વીર નિર્વાણ સંવત પછી ૪૭૦ વર્ષે શરૂ થયે. આ અનુસાર શકારિ વિક્રમાદિત્યનું આ પરાક્રમ વિ. સ. પૂર્વે ૧૩(ઈ. પૂ. ૭૦-૬૯)માં થયું ગણાય.
માધુરી વાચનામાં વિક્રમ સંવતને તથા વિક્રમના રાજ્યને આરંભ વ. નિ. ૪૭૦ માં માનવામાં આવ્યો છે, જ્યારે વાલભી વાચનામાં વિક્રમના રાજ્યને આરંભ વી. નિ. ૪૭૦ માં અને વિક્રમ સંવતને આરંભ વી. નિ. ૪૮૩ માં ગણવામાં આવ્યું છે; આથી વીર નિર્વાણના. સમયની ગણતરી બાબતમાં એ બે વાચનાઓમાં ૧૩ વર્ષને તફાવત રહે છે. (વી. નિ. સં. સૈ. ., પૃ. ૬૦, ૧૪૪ - ૬ )
છે. પાંડેય આદ્ય શક રાજાઓના અભિલેખોમાં પ્રયોજાયેલા સંવતને “આદ્ય શક સંવત” ગણે છે ને એની ઉત્પત્તિ શકોએ ઉજજનમાં સત્તા સ્થાપી ત્યારે થઈ હોવાનું માની શકોની સત્તા ત્યાં ૧૪ કે ૪ વર્ષ રહી એ ગણતરીએ એને આરંભ ઈ. પૂ. ૭૧ કે ૬૧, અર્થાત, વિ. સં. પૂ. ૧૪ કે ૪ માં મૂકે છે. (R. B. Pandey, Indian Paleography, pp. 191 f.)
૪૪. મુનિ શલ્યાણવિનય, પુત્ર, પૃ. –૧૬મો. . સહેલા, નૈન મામ साहित्यमां गुजरात, पृ. ३८-३९
૪૫. સાવિનયગી, gઝન, પૃ. ૫૭-૫૮ ૪૬. ઉઝન, પૃ. ૫, ટી. ૪૧
xv. Hemchandra Raychaudhuri, Political History of Ancient India, pp. 437 ff.
૪૮. E. H. G, p. 19 ૪૯. E. H. G., p. 19; Age of Imperial Unity, p. 140 ૫૦. Tarn, op. cit., p. 354; A. I. U, pp. 140 f.
૫૧. વી. નિ. સિં. સૈ. ., ૫ ૫૮–૬૦ ઈ-૨-૭