________________
१०
સંપાદકાએ બડેલી ગ્રંથમાલાની તાત્કાલિક રૂપરેખા પર વિગતે ચર્ચાવિચારણા કરી સલાહકાર સમિતિએ તા. ૧૯-૧૨-૧૯૬૭ ની ખેઠકમાં એને આાખરી સ્વરૂપ આપ્યુ. આ યાજના અનુસાર ગુજરાતના ઇતિહાસની આ ગ્રંથમાલામાં પ્રાચીન પાષાણયુગથી માંડીને ૧૯૬૦ સુધીનેા ઇતિહાસ આવરી લેવાના રાખ્યા છે. ઇતિહાસના પૂર્વાપર કાલ પ્રમાણે એના નવ ગ્રંથ યેાજાયા છેઃ
ગ્રંથ ૧ : ઇતિહાસની પૂર્વભૂમિકા
ગ્રંથ ૨ : મૌ`કાલથી ગુપ્તકાલ (લગભગ ઈ.પૂ. ૩૨૨ થી લગભગ ઈ. સ. ૪૭૦) ગ્રંથ ૩ : મૈત્રક અને અનુ-મૈત્રક કાલ (લગભગ ઈ.સ. ૪૭૦ થી ઈ.સ. ૯૪૨) ગ્રંથ ૪ : સાલંકી કાલ (ઈ. સ. ૯૪૨ થી ઈ. સ. ૧૩૦૪) ગ્રંથ ૫ : સલ્તનત કાલ (ઈ. સ. ૧૩૦૪ થી ઈ. સ. ૧૫૭૩) ૧૫૭૩ થી ઈ. સ. ૧૭૫૮) ૧૯૫૮ થી ઈ. સ. ૧૮૧૮)
ગ્રંથ ૬ મુઘલ કાલ (ઈ. સ.
ગ્રંથ ૭ : મરાઠા કાલ (ઈ. સ. ગ્રંથ ૮ : બ્રિટિશ કાલ (ઈ. સ. ૧૯૧૪ સુધી)
ગ્રંથ ૯ : આઝાદી પહેલાં અને પછી (ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૬૦)
ગ્રંથ ૧ માં ઋતિહાસની પૂર્વભૂમિકા-રૂપે ગુજરાતની પ્રાગૈતિહાસિક તથા માધ—અતિહાસિક સંસ્કૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે; તેમજ ગુજરાતની પ્રાચીન ગાળ, જાતિઓ અને કાલગણનાને પરિચય આપવામાં આવ્યા છે. ગુજરાતને પ્રમાણિત રાજકીય ઇતિહાસ મૌર્યકાલથી શરૂ થાય છે. ગ્રંથ ૨ થી દરેક ગ્રંથમાં પહેલાં રાજુકીય ઇતિહાસ નિરૂપવામાં આવે છે; એની અંદર રાજ્યતંત્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. એ પછી સાંસ્કૃતિક ઇતિહાસના ખંડમાં સામાજિક અને આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ અને ધર્માંસપ્રદાયાનાં પ્રકરણ આવે છે. છેલ્લે પુરાતત્ત્વના ખંડમાં સ્થળતપાસ અને ઉત્ખનનમાંથી મળતી માહિતી, સ્થાપત્યકીય સ્મારકા, શિલ્પકૃતિ અને ચિત્રકલાનું નિરૂપણ કરવામાં આવે છે. આમ અહીં રાજકીય પ્રતિહાસની સાથે સાથે સાંસ્કૃતિક પ્રતિહાસનાં વિવિધ પાસાં આલેખવાનું યાજાયું છે. આ માટે તે તે વિષયના વિદ્વાનાને પ્રકરણ તૈયાર કરવા વિનંતી કરવામાં આવે છે. મળેલાં પ્રકરણાનું સંપાદન કરવામાં એકસરખી પદ્ધતિ, સ ંદર્ભ-નોંધ, પ્રમાણિત માહિતી, તર્ક યુક્ત અધટન ઇત્યાદિનું યથાશકય ધ્યાન રાખવામાં આવે છે. છતાં અઘટને, અટકળા અને અભિપ્રાયાની બાબતમાં ફરક રહેવાના. એ બાબતમાં