________________
૫૦]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[×.
એજન્સી”માં સમાવેશ કરવામાં આવ્યા ને લખતર, સાયલા, ચૂડા, વળા, લાઠી, મૂળી, અજાણા, પાટડી વગેરે નાનાં સંસ્થાનાની ‘ઈસ્ટન કાઠિયાવાડ એજન્સી ’, અને જસદણુ, માણાવદર, થાણાદેવળી, વડિયા, વીરપુર, માળિયા, કોટડા સાંગાણી, જેતપુર પિઠડિયા, જેતપુર બીલખા, ખિરસરા વગેરે નાનાં સંસ્થાનેાની વેસ્ટન કાઠિયાવાડ એન્જસી ' રચવામાં આવી.
.
*
વટાદરા વિભાગમાં રસરૂઆતમાં ખ’સાત સંસ્થાન, મહીકાંઠા એજન્સી, પાલણપુર એજન્સી, રેવાકાંઠા એજન્સી, સુરત એજન્સી, ડાંગ સ`સ્થાન, અને વડાદરા સંસ્થાનના કડી, નવસારી અને વડાળા પ્રાંતના સમાવેશ થતા. આગળ જતાં પાલણપુર સંસ્થાન, રાધનપુર સંસ્થાન, ઈડર સ ́સ્થાન, વિજયનગર સ’સ્થાન, બનાસકાંઠા એજન્સી, સાબરકાંઠા એજન્સી વગેરેના ‘વેસ્ટન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી'માં અને ખ’ભાત સંસ્થાન, મહીકાંઠા એજન્સી, રૂવાકાંઠા એજન્સી,રાજપીપળા સ’સ્થાન છેટા-દેપુર સ સ્થાન,દેવગઢબારિયા સાઁસ્થાન,લુણાવાડા સંસ્થાન, વાડાસિનેર સસ્થાન, સૂથ સ્થાન. સંખેડા, મેવાસ, વાંસદા સંસ્થાન, ધરમપુર સંસ્થાન, સચીન સંસ્થાન, ડાંગ સ’રસ્થાન વગેરેના ‘ગુજરાત સ્ટેટ્સ એજન્સી ’માં સમાવેશ કરવામાં આવ્યેા.
૧૯૦૧ થી ૧૯૪૧ સુધીના વહીવટી વિભાગેાની વિગતા માટે જુએ Census of India 1961, Vol. V, Gujarat, Part IIZ, Annexure ACpp. 96–99).
વાદરાના સ્થાન પર ગવનર-જનરલના એજન્ટની દેખરેખ રહેતી ‘ પાલણપુર એજન્સી ’માં પાલણપુર, રાધનપુર વગેરે ૧૧ સંસ્થાન હતાં ‘મહીકાંઠા એજન્સી માં ચડતાઉતરતા સાત વગનાં મેઢાંનાનાં ૧૮૮ સસ્થાન હતાં, રેવાકાંઠા એજન્સીમાં રાજપીપળા, છેાટાઉદેપુર, ખારિયા, લુણાવાડા, વાડાસિનેર, સૂથ વગેરે ૬૧ સસ્થાન હતાં આ એજન્સીએની દેખરેખ પાલિટિકલ એજન્ટા રાખતા, કચ્છ અને નારુકોટ સંસ્થાનના વહીવટ અલગ હતા. ખભાત સસ્થાનમાં ખેડા જિલ્લાના કલેકટર અને ધરમપુર, વાંસદા અને સચીન સ્થાનમાં સુરત જિલ્લાના કલેકટર પેાલિટિકલ એજન્ટ તરીકેની ફરજ અજાવતા. (ગા. હ. દેસાઈ, “ગુજરાતના અર્વાચીન ઇતિહાસ ", પૃ. ૩૭૮–૮૮).
૬, ગાયકવાડને તાબે વડાદરાનુ સ્થાન હતું. તળ-ગુજરાતનાં ઘણાં પરગણાંમાં તેમજ પાટનગર અમદાવાદમાં પેશ્વાની તથા ગાયકવાડની સત્તા હતી. કેટલેાક પ્રદેશ જૂનાં સંસ્થાનાને તાબે હતા. દીવ અને દમણ ફિ’ગીઓને તાબે હતાં, અંગ્રેજ સરકાર સુરત, ભરૂચ વગેરે પરગણાં પર્ પેાતાની સત્તા જમાવતી હતી. કાઠિયાવાડમાં હાલાર, મચ્છુકાંઠા, ઝાલાવાડ, ગાહિલવાડ, બાબરિયાવાડ, સારઢ અને ખામડળ જેવા પ્રદેશ હતા. ત્યાંનાના મેાટા સ્થાનિક રાજાએની સત્તા પ્રવત તી. મરાઠા ત્યાં લશ્કર મેાકલી ખ’ડણી ઉઘરાવતા. કચ્છમાં સ્થાનિક રાજવંશની સત્તા પ્રત્ર'તી, ( B. G., Vol 1, Part 1, Maratha Period, pp. 417 ff.)
(ગા. હ. દેસાઈ, “ગુજરાતના અÖચીન ઇતિહાસ”, વિભાગ ૨ : મરેઠા રાજ્યકાલ, પૃ. ૨૪૬-૩૫૧)