SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિવેદી fire altar અજકુલ ibex family પરિભાષા અજીમય azoic અતિવ્યાપ overlap અન્તર્હુિમ inter-glacial અધઃ–આધુનિક sub-recent અનુપચયન de-oxidising અનુશ્રુતિ traditicn અબરખવાળું લાલ મૃત્પાત્ર micacious red ware અભિલેખવિદ્યા epigraphy અૌકિકાપ્યાન myth અવસ્થા phase અશ્મીભૂત અવશેષ-fossil અંત્ય-પાષાણયુગ Late Stone Age અંતરાલ-મણુકા spacer-bead આકુચિત corrugated આદ્ય-ઇતિહાસ proto-history આધુનિક ક - અત્ય૫eligocene અધિકતમ pleistocene અ૫યુગ miocene અરુણાદય eocene આરક્ષિત–લેપન. મૃત્પાત્ર reserved slip ware આડુ' beam આંકડી-કડી loop=ring આંકડીવાળા ગલ barbed fish-hook ઉત્તર હડપ્પીય Late Harappan ઉત્તલ plano-convex ઉત્તરાંગ_bust ઉપરકાટ acropolis ઉપલ pebble ઉપસ્તર mid-rib ઊંધું પકવવાની ક્રિયા inverted firing technique એકશૃંગ unicorn આળસ plumb કમાનદાર vaulted કાણાવાળા શરીરનુ foraminifera કાંગરીવાળું carinated કિનારીને ઉપસાવવાની ક્રિયાપદ્ધતિ crested-ridge guilding કિરણેાત્સર્ગ-૧૪ carbon-14 ક્રિયાપદ્ધતિ technique ક્રીડાપટ, ક્રીડાક્લક game-board કુલપુ" crucible કુંભારકામ ceramic art કેશાકષણ પ્રક્રિયા capillary action કાણુ-કૈš corner-tower ખડંચી ઈંટ brick-on-edge ખાળકૂવાcess-pool, sockage jar ખાંચા, ખેાભણ groove . ગઢી fortress ગાભા cle
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy