________________
કાલગણના
t૫૦૫ 216. D. C. Sircar, Indian Epigraphy, p. 322 ૧૯. નૌ. ટી. વોલા, ભારતીય પ્રાચીન વિમાત્રા, પૃ. ૧૬૩, ટી. ૨ ૧૧૦. gઝન, રી ૧.
૧૧૧. ો % ૮૪૮ (ગર, ટી. રૂ) ૧૧૨. ગન, ટી. રૂ. આગળ જતાં કેટલાક દિગંબર જૈન લેખકોએ વીર-નિર્વાણ સંવત
શક સંવતને બદલે વિક્રમ સંવતની પૂર્વે ૬૦૫ વર્ષો થયો હોવાની ગેરસમજ કરી
છે. બીજા કેટલાક દિગંબર જૈન લેખકોએ વળી શક સંવતથી ૪૬, ૭૭૫ કે : ૧૪૩૯૩ વર્ષ પહેલાં વીરનિર્વાણુ થયાનું લખ્યું છે (કુઝન, પૃ. ૧૬૩).. ૧૧૩ . ત વી નિ સં. ૨૪૫ બરાબર વિ. સં. ૨૦૨૫ આવે, જ્યારે કારતકથી
ફાગણ સુધી શેક વર્ષ ૧૮૯૦ અને ચિત્રથી આસો સુધી શેક વર્ષ ૧૮૧ આવે. ૧૧૪. દાત. વીર નિર્વાણ સંવત ૨૪૫ બરાબર કા. સુ. ૧(૨૨ મી ઑકટોબર)થી
પો. સુ ૧૨ (૩૧ મી ડિસેંબર) સુધી ઈ. સ. ૧૯૧૮ અને પિા. સુ. ૧૩(૧ લી
જાન્યુઆરી)થી આસો વદ ૩૦ (૯મી નવેંબર) સુધી ઈ. સ. ૧૯૬૯ આવે છે. 114. R B. Pandey, Indian Palaeography, Part I, p. 181 ૧૧૬. IA, Vol. XI, p. 241 ૧૧૭. ભારતમાં આ સંવતને પહેલવહેલો પ્રયોગ મહમૂદ ગઝનવીના લાહોરમાંથી બહાર
પાડવામાં આવેલા બે બાજુના લખાણવાળા સિક્કાઓમાં જોવા મળે છે, જેમાં હિજરી સન ૪૧૮-૧૯(ઈ. સ. ૧૦૨૭–૨૮)ને હલેખ છે (મોક્ષા, ભારતીય પ્રાચીન જિવિમાઠા,પૃ.૧૧૧). સિક્કા પરના લખાણમાં સંસ્કૃતમાં આ સંવતને તાજીનીયસંવત
એટલે તાજિક (આરબ) લોકોને સંવત કહેવામાં આવ્યો છે (D. C. Sincar,
Indian Epigraphy, p. 309). ૧૧૮. આ દિવસ વિ. સં. ૬૭૮ની શ્રાવણ શુકલ ને ગુરુવારની બરાબર છે. pse. Encyclopedia Britannica, Vol. VI, p. 317 120. Report of the Calendar Reform Committee, p. 182 ૧૨. Ibid, p. 180 ૧૨૨. ઈ. સ. ૧૯૪૩-૭૬ દરમ્યાન હિજરી સનના બરાબર વર્ષની સંખ્યા ૫૮૦ જેટલી
એાછી આવે છે. આમ આ તફાવત સમય જતાં ઉત્તરોત્તર ઘટતો હોવાથી તફાવતને એક નિશ્ચિત આંકડે રહેતું નથી, છતાં હિજરી સનમાંથી ઈસ્વી સન શોધવાની અને
ઈસ્વી સનમાંથી હિજરી સન કાઢવાની પદ્ધતિઓ શોધવામાં આવી છે. 123. M. S, Commissariat, History of Gujarat, Vol. 11, p. 337 ૧૨૪ લેડર સ્ટીફનના સમયને (આર્મેનિયન) સંવત ૧૦૭૭(ઈ. સ. ૧૬૨૮-૨૯)ને
એક કબર-શિલાલેખ અમદાવાદમાં કાંકરિયા તળાવ પાસે મળેલો છે (E. L, Rapp, * An Armenian Epigraph at Ahmedabad', J. O. I., Vol. XVII, pp. 22 ff.