________________
૧૧ સુ ́ ]
પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ
[૩૮૫
સાહિત્યના પ્રથામાં દશકુમારચરિતમાં ‘વલભી' મધુમતી’( મહુવા ) અને ‘ખેટક' એ ત્રણેના ઉલ્લેખ નિ બવતીની કથામાં થયેા છે: વલભીના સમૃદ્ધ નાવિક ગૃહગુપ્તની પુત્રીને વિવાહ 'મધુમતી'ના બલભદ્ર સાથે થયા હતા, જે ખલભદ્ર ‘ખેટકપુર' જઈ પેાતાની કુશળતાથી અઢળક ધન કમાયેા હતા; વગેરે.૫૯૫
*
જૈન સાહિત્યમાં આના ઉલ્લેખ વેદ ' એવા સામાન્ય શબ્દ તરીકે શીલાચાયે ( ઈસ્વી ૮ મી સદી ) એની આચારાંગસૂત્રની વૃત્તિમાં તેાંધી પ્રાકૃત કોશકારે આપેલા 'ધૂળિયા કાટવાળું નગર કે ગ્રામ' એવા અથ આપ્યા છે,પ૯૬ પરંતુ પ્રબ'ધામાં તે। એને નગર તરીકે અને આજના ‘ખેડા’ના સંદર્ભીમાં જ ઉલ્લેખ થયેલા જોવા મળે છે. પ્રબંધચિંતામણિ ‘મલ્લવાદિપ્રબંધ’માં ઉપક્રમ કરતાં દેવાદિત્ય વિપ્રની ખાલવિધવા પુત્રી સુભગા ‘ ખેડામહાસ્થાન ’માં હોવાનુ નોંધે છે. અહીં ગુજ, ખેડા ' સ`ના પ્રયેાજાયેલી મળે છે; પાઠાંતર ૮ ખેડ ’ ખરુ.પ ૫૯૭ વિવિધતીર્થંક૫ ૮૪ તીર્થંમાં ખેડ’ને મહાવીરસ્વામીના તી દરજ્જે કહે છે,૫૯૮ તેા પુરાતનપ્રબંધસંગ્રહમાં પેલી બાલવિધવા સુભગાના વિષયમાં એ સ્થળે પ્રબંધચિંતામણિને જ અનુસરી ખેડમહાસ્થાન' એવા ઉલ્લેખ થયા છે.૫૯૯ પ્રબંધકાશ તા‘ બપ્પભટ્ટિસૂરિચરિત ’માં નન્નસૂરિ અને ગાવિંદસૂરિ ‘ખેટકાધારમ’ડલ’માં રહેતા હેાવાનુ` કહે છે.૬૦૦ આ સ’જ્ઞા ‘ ખેટકાહારમડેલ ’તું સંસ્કૃતીકરણ માત્ર છે, અને ‘ખેડા'ના પ્રદેશની સૂચક છે.
.
કાણક : આને પથક તરીકે ઉલ્લેખ ધરસેન ૩ જાના ઈ. સ. ૬૨૪ ના અને ધ્રુવસેન ૨જાના ઈ. સ. ૬૩૧ના દાનશાસનમાં થયા છે,૬૦૧ જ્યાં એને ખેટકાહાર'માં આવેલા 'હ્યો છે. એ ઉપરથી કહી શકાય કે આ પંથકનું વડું મથક ક્રાણુક' એ ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકામાં મહેમદાવાદથી ઉત્તરપૂર્વે નવેક કિ.મી (છ માઈલ) ઉપરનું ‘કુણા’ ગામ છે.
"
કર્પટવાણિજ્ય : સ્ક ંદપુરાણના ધર્મારણ્ય-માહાત્મ્યમાં ‘કૃપડવાણુક’ અને કપડવણજ ' એ રીતની જોડણીનું ગામ નાંધાયેલું છે,૬૦૨ જે હાલના ખેડા જિલ્લામાંના ‘ કપડવ’જ ' કે ‘ કપડવણજ 'તે માટે કહેવાયું છે. મહાભારતના સભાપર્વમાં નકુલના પશ્ચિમના દિગ્વિજયમાં શિખિ, ત્રિગત, અંબઇ, માલવ અને પંચ-કપટ એ પ્રદેશાને સાથેલગા ઉલ્લેખ થયેા છે;૧૦૩ આમાં કટ'ને ‘પંચ' વિશેષણ લાગેલું' છે. આ ‘પચકટ' કે ≠ કટ ' દેશનું નામ અન્યત્ર કાંય જોવામાં આવ્યું નથી, ભાલવ’ની પછી નિર્દેશ થયેલા હાઈ એની પશ્ચિમના
*