________________
૩૭૨ ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[ પ્ર.
છે અને એ મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં માઢેરાથી ઈશાન ખૂણે એક કિ. મી. (ચારેક માઈલ) ઉપર આવેલું છે.
માઢેરક : સાલ કી રાજા ભીમદેવ ૧ લાના સમયના સૂર્ય મંદિરના ભગ્નાવશેષ જ્યાં નજીકમાં સચવાયેલા છે તે, ઉત્તર ગુજરાતનું મોઢેશ્વરી માતાનું તેમ મેટ બ્રાહ્મણ્ણા અને વિકાનું આદ્ય સ્થાન, ‘માઢેરક' સૂત્રકૃતાંગસૂત્રની શીલાંકદેવ(ઈ.સ. ૮ મી સદી)ની વૃત્તિમાં તેંધાયેલુ છે.૪૮૧ આ સૂત્રની આ સમયથી વધુ જૂની પ્રાકૃત વૃત્તિમાં પણ મોઢેરગ' તરીકે ઉલ્લિખિત થયેલું છે. સ્ક ંદપુરાણના ધમાંરણ્યખંડનુ ‘માહેરક’ તે આ જ છે.૪૮૭ ત્યાં એનુ રાચક વર્ણન આપવામાં આવ્યું છે. માઢ બ્રાહ્મણેા અને વિકેાનુ' એ મૂળ વતન મનાય છે. મેહેરક’ વડુ મથક હાય તેવા માઢેરકીય–અર્ધાંષ્ટમ' પ્રકારના પરગણાના ઉલ્લેખ સેાલ કીવંશના સ્થાપક મૂલરાજના ઈ.સ. ૯૮૭ ના દાનશાસનમાં થયેલો છે.૪૮ જૈન સાધનામાં પ્રશ્નવામાં માહેરક’વિશે નિર્દેશા મળી આવે છે. પ્રભાવકચરિતના બપ્પભટ્ટિસૂરિચરિત’માં મેાઢેર’માં સિદ્ધસેનસૂરિ મહાવીરસ્વામીને પ્રણામ કરવા ગયાનું અને બપ્પભટ્ટ એમનાં દઈને ત્યાં ગયાનું જણાવ્યું છે.૪૮૯ વિવિધતીર્થંકલ્પ ‘મેાહેરમ’માં વીરસ્વામીનું દેરાસર હાવાનું એ સ્થળે કહે છે.૪૯૦ પુરાતનપ્રબંધસંગ્રહમાં વલભીભંગના પ્રસંગે, વલભીની નગરદેવતાએ વર્ધમાનસરને કહેલું કે ભિક્ષા માગતાં દૂધનુ લાહી થઈ જશે; જ્યાં લોહીનું દૂધ થઈ જાય ત્યાં જઈ રહેવું; અને એ રીતે માઢેરપુર’માં લાહીનું દૂધ થઈ ગયું હતું, એવી અનુશ્રુતિ નોંધવામાં આવી છે.૪૯૧ પ્રબ’ધકાશમાં પ્રભાવકચરિતના પ્રસંગ કહ્યો છે તેમાં, બપ્પભટ્ટસૂરિના જ ચરિતમાં એના એ ગુરુભાઈ ગાવિંદાચાર્ય અને નન્નસૂરિના નિવાસ ‘મોઢેરક’માં હતા અને ભાજે ગોગિરિદુર્ગાથી એ બંને ઉપર પત્ર લખ્યો તે સંદર્ભ’માં માઢેરમાઢેરક'ના ઉલ્લેખ કરવામાં આવ્યા છે.૪૯૨ આ આજનું મેટેરા' છે, જે મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં મુઢેરા' તરીકે ઓળખાય છે.
શ ંખેન્થર : પુરાતનપ્રબંધસંગ્રહમાં ‘વનરાજવૃત્ત’માં કહ્યું છે કે પંચાસર ગામમાં એક વાર શીલગુણસૂરિએ વણુની છાયામાં સુલક્ષણા ખાળકને જોઈ પેાતાના ચૈત્યમાં સ્થાન આપ્યું. કેટલીક વાર અટકાવ્યા છતાં પણ છોકરા ઉંદર માર્યા કરતે તેથી ગુરુએ કાઢી મૂકયો; એ ખીન્ન બે સાથીઓ સાથે શ‘ખેશ્વર' અને ‘પ‘ચાસર' વચ્ચે ચાકી કરતા; વગેરે.૪૯૩ ખીજે સ્થળે વસ્તુપાલના અવસાન પછી શ્રીવ માનસૂરિએ શ્રીશ'ખેશ્વર પાર્શ્વનાથની અગડ લીધી કે તપ પૂરું કર્યાં પછી દર્શન કરવાં. વ્રત સંપૂર્ણ થતાં તે નીકળ્યા અને માર્ગમાં