________________
ast j
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
ઉગ્રસેનગઢ અને તેજલપુર ઃ વિવિધતીર્થંકલ્પમાં તેજલપુરની પૂ દિશાએ ‘ઉગ્ગસેણુગઢ' યુગાદિનાથ (ઋષભદેવ) વગેરેનાં દિરાથી સમૃદ્ધ હાવાનુ કહ્યું છે અને ત્યાં એની ‘ખંગારગઢ’ અને ‘જુષ્ણદુગ્ગુ' એવી પર્યાય-સજ્ઞાએ પણ કહી છે; ત્યાં તેજપાલ મંત્રીએ ‘ગિરિનર'ના તલમાં પેાતાના નામથી અંકિત ‘તેજલપુર' શ્રેષ્ઠ ગઢ, મઠા, પરા, મદરે, બગીયાથી રમ્ય વસાવ્યું; ત્યાં પિતાના નામથી આસરાયવિહાર' અને પાર્શ્વનાથનું દેરાસર કરાવ્યાં, માતાના નામ ઉપરથી ‘કુમરસર' એ નામનુ સરેાવર બનાવડાવ્યુ., તેજલપુરની પૂર્વે આવેલા ‘ઉગ્ગસેણુગઢ'ની દક્ષિણે ચારી-વેદી-લાડુએ રાખવાનું સ્થાન (?) અને પશુઓના વાડા વગેરે છે, જ્યારે ગઢની ઉત્તર દિશાએ વિશાળ સ્તભાવાળી શાળાથી શૈાભીતે દશ-દશાર્હાના મંડપ આવેલા છે, અને ગિરિના દ્વારપ્રદેશમાં સુવર્ણરેખા નદીને કાંઠે પંચમ હિર ( વાસુદેવ ) દામોદર ( દામેાદર કુંડ ઉપર દક્ષિણ કાંઠે આવેલું સંભવત: ગુપ્તકાલ−ઈ. સ. ૪૫૭ના ચક્રપાલિતવાળા મદિરની તાભૂમિ ઉપરના મંદિરમાંનું સ્વરૂપ છે.૨૭૨ રૈવંતગિરિરાસુમાં પણ ઉગ્રસેનગઢ અને તેજલપુર ગામના એવા જ દિશા-નિર્દેશ થયેલા છે, તેજલપુર તેજપાલે વસાવ્યુ' એ રીતે.૨૭૭ પ્રાધકાશમાં તેજપાલે એ ‘ખ’ગારદુ’માં હતા ત્યારે ભૂમિ જોઈ ‘તેજલપુર' સત્ર-ઉદ્યાના-પર-જિનગૃહે। વગેરેથી રમ્ય સ્વરૂપનુ વસાવ્યુ’, ‘તેજલપુર’તે ફરતા પથ્થરના ઊંચા કોટ બનાવડાવ્યા, એવુ કહ્યુ છે ૨૭૪ વસ્તુપાલના દિલ્હીના યજમાન શાહ પૂનડે લાકડાની પાંચ પાટ આપી તેઓમાંની એક પાટ તેજલપુરમાં પાર્શ્વનાથના દેરાસરમાં રાખ્યાનું પણ નોંધ્યું છે.૨૭૫ પુરાતનપ્રબંધસંગ્રહમાં તે તેજપાલે કરી ‘તેજલપુર' આવ્યાનુ, ‘કુમારદેવીસર’માં સ્નાન કરી પાતે કરાવેલા પાર્શ્વનાથચૈત્યમાં મહિમા કરી, પર્વત ઉપર જવા તૈયાર થયાનું કહી, પછી ‘તેજલપુર'માં પૌષધાગાર-‘કુમરસર’ સાથેનું દેવાલય કર્યાંનુ નાંધ્યું છે,૨૭૬
..
"
વિવિધતીર્થંકપે તે ‘ તેજલપુર ' અને . ઉગ્રસેનગઢ 'ના સ્થાનનિશ્ચય દિશાઓપૂક આપ્યા છે. આજે ગિરિના સુખદ્રાર ઉપર ‘સુવર્ણરેખા’–સેાનરેખ નદીને દક્ષિણુ કાંઠે આવેલા શ્રીદામેાદર-હિર (વાસુદેવ) પાંચમાના થાન સિવાયનાં અન્ય કોઇ તે તે નામે જાણીતાં નથી; ખંગારગઢમાં ઉગ્રસેને પૂજેલા આદિનાથ(નું દેરાસર) હોવાનુ પણ વિવિધતીર્થંકલ્પ કહે છે.
આમાંથી ‘કુમરસર’નું સ્થાન આજના જૂનાગઢના પશ્ચિમ ભાગે જાણીતા પરી તળાવની બાજુમાં હાવાનું જાણવામાં આવ્યું છે, ૨૭૭ તેજલપુરના નિર્ણીય