________________
૧૦ મું 1 પ્રાચીન ભૌગોલિક ઉલે
[ ૩૦૭ પૂર્વત્રામમિ : E. I, Vol. V, p. 211; ગુર્જરત્રામe : Ibid, p. 21 : ગૂર્જરત્રા : K. M. Munshi, op. cit, p. 238; ગુનરત્તા: Ibid, p. 259; પૂર્ણાત્રા: ગુ. ઐલે, લેખ નં. ૧૬૭, પૃ.૧૦૮; ગુર્નાત્રઃ પુરાન, ૭-૨-૧૧૪૧; ગૂગરાત : જામસૂત્ર. ૫-૧-૨૦ (ઝીમદ્વારા );ગુર્જર: સંહિતા, ૭-૭-૧-૨
25v. Elliot and Dowson, op. cit, Vol. I, p. 5 ૨૫. Ibid, Vol. I, p. 358 ૨૬૬ તિ, ૩૪, પૃ. ૧૨૦
२१७. महाभारत, सभापर्व, ४८-२० पछी ४७५ मो प्रक्षेप-'बर्बरा यवनाश्चैव गुर्जराभीरकास्तथा ।'
26. Bom. Gaz., Vol. I, Part I, p. 85 29. N. B. Divatia, op cit., pp. 199 f.
૨૦. “આબરાસરમાં ઉત્તર ગુજરાતના પ્રદેશને માટે જ ગુજરાતી સંજ્ઞા સીમિત હતી. ગુજરાતના સૂબા ઝફરખાને “મુઝફરશાહ” નામ ધારણ કરી ઈ. સ. ૧૪૦૭ માં ગુજરાતને દર હાથમાં લીધો એ પછી એના પૌત્ર અહમદશાહે અમદાવાદ ઈ.સ. ૧૪૧ માં વસાવી, અણહિલપુર પાટણથી ત્યાં ગાદી ખસેડી અને એના વંશજ મહમૂદ બેગડાએ ઈ. સ. ૧૪૬૭–૭૨ ના ગાળામાં ગુજરાતના વિજ નીચે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના તળગુજરાતના ઉત્તર-મધ્ય-દક્ષિણ ભાગને સ્થિર કર્યા (ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ, ખંડ ૧,. ૫. ૩૨, નવી આવૃત્તિ; એજન, ખંડ ૨, ૫, ૪૮૪-૫૦૨) ત્યારથી લઈ ૧૯૪૭ માં સ્વરાજ્ય મળ્યું અને એક જ વર્ષમાં દેશી રાજ્યનું વિલીનીકરણ થતાં પહેલાં મુંબઈ રાજ્યના એક ભાગ તરીકે શરૂમાં ગુજરાત-સૌરાષ્ટ્ર જુદાં, અને કેંદ્રની સીધી સત્તા નીચે કચ્છ પણ જુદું,. પણ મુંબઈ રાજ્યનું દ્વિભાગીકરણ થતાં ગુજરાત” અલગ પડયું ત્યારે કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતનું એક એકમ બની રહ્યું. એ વખતે આબુની દત્તાને શિરોહી રાજ્યનો ભાગ અને એ જ રીતે પૂર્વ સરહદને ડુંગરપુર-વાંસવાડાને વાગડને પ્રદેશ રાજસ્થાનમાં મુકાઈ ગયા. દીવ અને દમણનાં પિચુગીઝ સંસ્થાન પણ હજી ગુજરાતમાં ભળ્યાં નથી. દક્ષિણ ગુજરાતને દાદરા-નગરહવેલી ના પ્રદેશ પણ હજી અલગ છે. ભાષાકીય અને સાંસ્કૃતિક દષ્ટિએ આ પ્રદેશ ગુજરાતના જ ભાગ છે. કચ્છમાં કચ્છી બોલી–સિંધીની ભગિની બોલાય છે, પરંતુ વહીવટી ભાષા સૈકાએ થી ગુજરાતી રહી છે. શિરોહી રાજ્યની બોલી જેમ ગુજરાતી ભાષ ની સાથે જ સંબંધ ધરાતી બોલી છે તે પ્રમાણે વાગડની વાગડી બોલી પણ ગુજરાતી ભાષાને જ એક પ્રકાર છે.
૨૭૧. મામાત, ચાર વર્ષ ૮૦-૭૪, ૭૫