________________
ઇતિહાસની પૂર્વભૂમિકા
* [મ સ્થાપેલી રણછોડજીની મૂર્તિ પછીના સમયની છે.” (K. F. Sompura, ઠtructural Temples of Gujarat, p. 530)
1924. Mc Crindle's Ancient India as Described by Ptolemy, p. 188
૨૭. જુઓ ઉપર પાટીપ ૩ અને ૪.
26. Z. D. Ansari and M. S. Mate, Excavations at Dwarka, pp. 13, 29
૨૯. દ્વારકાધીશ મંદિરની નજીકમાં લગભગ ૨૫૪૨૦ ફૂટ(૮૪૬ મીટરથી શિર કરી આગળ જતાં ૧૦ x ૧૦ ફૂટ (૩૪૩ મીટર) અને છેવટે ૬ ૪૬ ફૂટ(૧૮૪૧૮ મીટર)ને વિસ્તારમાં ૩૮ ફૂટ (૧૬ મીટર) ઊંડું ખડક લગી ખોદકામ કરવામાં આવ્યું હતું.
ઈસ્વીસનની પૂર્વે થોડા સમય પર આ સ્થળમાં વસવાટ શરૂ થયો હતો. ગોમતી ખાડીને કારણે એનું બંદર સુરક્ષિત હતું. બંદર પશ્ચિમના દેશો તથા દેશના અંદરના ભાગ માટે દ્વાર (દરવાજા) સમું હતું, એટલે જ આ સ્થળનું નામ “તારવતી” રાખવામાં આવ્યું. સંભવત: સમુદ્રનું પાણી ગમતી ખાડીમાં ઊભરાતાં આ સ્થળ બી ગયું.
ઈસ્વીસન બીજી કે ત્રીજી સદીમાં આ જ સ્થળે દ્વિતીય દ્વારકા ઊભી થઈ. એમ્ફા વાસણના ટુકડા સૂચવે છે કે આ સ્થળને વાણિજિયક સંબંધ રેમ સાથે પણ હતો, અહીં મળી આવેલા લાલ ચકચકિત મૃત્પાત્રોના ટુકડાઓ પરથી અનુમાન કરી શકાય કે એવી જ બતનાં વાસણ વાપરતા રાજસ્થાન અને માળવાના લોકોએ અહીં વસવાટ કૅર્યો હશે.
દ્વારકાનું દ્વિતીય પુનરુત્થાન પાંચમીથી સાતમી સદીના સુમારે થયું. થોડા સમય પહેલાં જ વિષ્ણુ-પૂજાને ગુપ્ત સમ્રાટોએ પ્રચલિત અને કપ્રિય બનાવી પુરાણુમાં આપેલી કૃષ્ણ-કથાઓ તેઓના અભિલેખમાં વરતાય છે. સંભવ છે કે આ સમયે દ્વારકાનું મહત્ત કૃષ્ણભક્તિના એક સ્થળ તરીકે વધ્યું હોય,
rasai Mie GRIL Z. D. Ansari and M. S. Mate, Excavations at Dwarka ni H. D. Sankalia, " Dwarka in Literature and Archaeology" pp. 12 ff. ad M. S. Mate, “ Excavations ", pp. 27 ff.
REBU. 'If we were so fortunate as to find the remains of a house, say at the depth of 30 feet or more and get along with it pottery called Painted Grey Ware then a great step forward in proving the migration of the Yādavas under Shri Krşņa in about 1000 B, C. would have been taken.'