________________
११४ ]
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
t *.
વિગતથી વર્ણવ્યા છે. જમદગ્નિના આશ્રમને હૈહય સમ્રાટ કાવીયે નષ્ટ કર્યો ને ઋષિની હામધેનુનું હરણ કર્યુ. પરશુરામ જામદગ્ન્ય સમ્રાટના આ અપકૃત્યના ખલેા એના હજાર હાથ કાપી નાખી એનું માત આણીને લીધો. કાવીના પુત્રોએ જમદગ્નિના આશ્રમમાં જઈ ઋષિને શિરચ્છેદ કર્યા. પિતાના મૃત્યુનુ વેર લેવા કૃતનિશ્રય બનેલા રામે ક્ષત્રિયેાનું એકવીસ વાર નિક ંદન કર્યું" હોવાનું કહેવાય છે. પાપના પ્રાયશ્ચિત્ત અર્થે એમણે અશ્વમેધ કર્યાં અને એની દક્ષિણામાં કશ્યપને પૃથ્વીનું દાન કર્યું. કશ્યપે એમને દક્ષિણમાં સમુદ્રતીરે જવાના આદેશ આપ્યા, પરિણામે પરશુરામે સમુદ્રમાંથી સૂર્પારક(સાપારા)નું નિર્માણ કરી ત્યાં આશ્રય લીધો. આમ હવે ભાવા ભૃગુક્ષેત્ર તજી અપરાન્ત(કાંકણુ)માં ચાલ્યા ગયા.
પાટીયા
1. G. J. Garraghan, A Guide to Hisiorical Method, p 121 २. Encyclopaedia of Philosophy ai 'Myth' निश्या
५,
६, ८;
३. अथर्ववेद १५, १, ६, १० - १२. वजी नुम : शतपथ ब्राह्मण ९, जैमिनीय उपनिषद् ब्राह्मण १, ५३; बृहदारण्यक उपनिषद् २, ४, १०, ४, २, ५, ११
४. यो विद्याच्चतुरो वेदान्साङ्गोपनिषदो द्विज: ।
न चेत्पुराणं संविद्यान्नैव स स्याद्विचक्षणः ॥
इतिहासपुराणाभ्यां
वेदं समुपबृंहयेत् ।
बिभेत्यल्पश्रुताद्वेदो
प्रहरिष्यति ॥
वायुपुराण १, २००- १ ;
पद्मपुराण ५, १, ३५
१५; ६२, १९५ ; ९५, ४२; ८८, १५३ ; ९५, २;
५. वायुपुराण
९९, १७५
मामयं
१७४ ; ९६, १२३; ब्रह्माण्डपुराण २, ३६, २०१ ४७; ब्रह्मपुराण ४, ९५
१. वायुपुराण ९२, ३, ७१, १२४, हरिवंश १, ७. स्वधर्म एव सूतस्य सद्भिर्दृष्टः पुरातनैः ।
देवतानामृषीणां च राज्ञां चामिततेजसाम् ॥ वंशानां धारणं कार्य श्रुतानां च महात्मनाम् । इतिहासपुराणेषु दिष्टा ये ब्रह्मवादिभिः ॥
वायुपुराण १, ३१-३२