________________
૧૮ ]
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
[..
નહેાતું, ઊલટાનું પશ્ચિમ વિભાગમાં મકાનાના નવા સમૂહ, નવા માર્ગો અને નવી ગલીએ ઉમેરવામાં એણે એમને ઉત્સાહિત કર્યાં હતા. તબક્કા હૈ દરમ્યાન ઉદ્યોગીકરણનું પગલું પણ ખૂબ આગળ વધવા પામ્યું હતું. વ્યક્તિગત કારખાનાં, જેવાં કે મણિયારો, છીપ અને હાથીદાંતના કારીગરા, તામ્રકારા, હાડકામ કરનારાઓ અને સાનીઓનાં, સારા પ્રમાણમાં વધ્યાં હતાં. હુન્નરકલાના કારીગરાની નાની દુકાનેા બજારી લત્તામાં બાંધવામાં આવી હતી. આ તબક્કામાં જાહેર સ્થળામાં પણ અગ્નિવેદી રચવામાં આવી હતી, જ્યારે તબક્કા ર્ માં એ ખાનગી નિવાસેામાં જ રચાઈ હતી. એક મકાનમાં પશુયનને માટેની અગ્નિવેદી પણ મળી આવી છે. સ્પષ્ટતઃ સામાન્ય માનવના ખાનગી જીવનમાં ધર્મે મહત્ત્વનો ભાગ ભજો હાવા જોઇએ, પરંતુ દેવાલય, અગ્નિવેદી અથવા તા એવું કાઈ મહત્ત્વનું ધાર્મિક બાંધકામ હજી સુધી ઉપરકોટમાં મળ્યું નથી, તેથી એવું લાગે કે નગરના શાસકેાની બાબતમાં ધર્મ મહત્ત્વને ન હાય, અથવા કાઈ રાજ્યધર્મ ન હોય. તબક્કા રૂ માં લેાથલ શહેરની માટી સમૃદ્ધિ ઔદ્યોગિક સ્થાનાની વધેલી સંખ્યા, વિસ્તૃત ખાનગી નિવાસેા અને મેાજશાખના પદાર્થાની વિપુલતાથી માપી શકાય છે. વહીવટીત ંત્ર કાર્યક્ષમ હતુ. અને સુધરાઈના નિયમાનું કડક રીતે પાલન થતું હતું. લાથલના નાગિરકાનું ગૌરવ કરવા કહી શકાય કે પુનઃવિધાનના ઉત્તરાત્તર તબક્કાઓમાં તેઓ મકાતાના જૂનેરા તલમાનને ભારે કાળજીથી વળગી રહેતા અને માર્ગા ઉપર દબાણ કરવાનેા પ્રયત્ન કદી કરતા નહિ. એમની નાગરિક સમજ એટલી ઉચ્ચ પ્રકારની હતી કે તેઓ જાહેર મારીએ એમાં જોડાયેલી ધર-મેારીએથી પુરાઈ ન જાય એને માટે જરૂરી અગમચેતી રાખતા.
અહી મળેલી વિદેશી બનાવટની અનેક પ્રકારની નાની નાની ચીજો ઉપરથી નિર્ણય બાંધી શકાય છે કે લાથલ વિદેશા સાથેને વેપાર ધણા પ્રમાણમાં ખેડતુ' હતું. ઉત્ખનનમાંથી મળેલાં ચેાકસાઈથી કાપેલી દાઢીવાળા પુરુષનું પકવેલી માટીનું માથું, તાંબાનું તૃષભ-માદળિયુ,, ‘આરક્ષિત લેપન’હુન્નરશૈલીમાં એ લેપનાથી શણગારેલાં મૃત્પાત્ર અને ધરીમય નળીવાળા સેાનાના ચક્રાકાર મણુકા મેસેાપેટેમિયામાંથી આવ્યાં હોવાં જોઈ એ. લેાથલમાંથી નિકાસ કરવામાં આવતાં છીપ, હાથીદાંત, કિંમતી પથ્થરાના મણકા અને સુતરાઉ માલના બદલામાં બહેરીન દ્વારા ઈરાન કે દક્ષિણુ અરખરતાનમાંથી તાંબાના ગઠ્ઠાની આયાત કરવામાં આવી હતી. મેસાપેટેમિયા અને લેાથલ વચ્ચે સાર્ગનિક કાલના સમુદ્રપારના વેપારના ખીજા પુરાવા સામાન્ય રીતે બ્રાકમાં ભળી આવતાં. આહત