________________
પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિએ
- ૫ સુ' ] ૬, જાહેર સ્વચ્છતા
સિંધુ નગરીઓએ સામાન્યતઃ અને લોથલે વિશેષતઃ દર્શાવેલા સ્વચ્છતા વિશેને ઉમદા ખ્યાલ એ યુગને માટે નોંધપાત્ર છે. ઉન્નતિના દિવસેામાં પ્રત્યેક નાનામેટા રહેણાક ઘરમાં ફરસવાળું સ્નાનગૃહ હતું, જેમાંથી ઈંટની ફરસવાળી ખાનગી ગટર દ્વારા ખાળ-કોડીમાં પ્રવાહી મેલું નિકાસ પામતું હતું. ( પટ્ટ ૧૩, આ. ૧૨૭). નાહવું એ માત્ર જરૂરિયાત નહિ, પણ ધાર્મિક ક્રિયા પણ હોય. સ્નાનખડા બાંધવામાં એટલી બધી સાવધાની રાખવામાં આવતી હતી કે સ્નાનખડા અને ગટરોની તળભૂમિમાં વાપરવામાં આવત) ઈંટોની કિનારી તીક્ષ્ણ રાખવા લીસી કરવામાં આવતી. એ માટે સાંધાને માત્ર વાલ જેટલા પહેાળા રાખવામાં આવતા. આમ ઈંટોની જડતર જલ-અભેદ્ય કરવામાં આવતી. નિરપવાદ રીતે તળિયું ચપટ કે ખડંચી મૂકવામાં આવેલી ઈંટાથી હાંસ પાડીને કરવામાં આવેલું હતું, એવી રીતે હાંસની દીવાલ ૦.૨ મી. થઈ રહેતી. ઉપરકોટમાંના સ્નાનખ`ડા ૨.૫ મી. લાંબા અને ૧.૫ થી ૧.૭પ મીટર પહેાળા હતા, જ્યારે નીચલા નગરમાં એ ૧.૩ મી. લાંબા અને ૧ મી. પહેાળા અથવા કદમાં એનાથી પણ વધુ નાના હતા. સામાન્ય રીતે લેાથલના ઉપરકોટમાંના સ્નાનખડા માહે જ દઢોમાંના સ્નાનખંડો કરતાં વધુ મેાટા હતા.
[ ૧૧૯
સ્નાનખડામાંનું મેલું પાણી ખાનગી મેરીઓ દ્વારા જાહેર ગટરમાં અથવા ઈંટના બાંધેલા ખાળ—કૂવામાં વહી જતું ( ૫૬ ૧૪, આ. ૧૨૮ ). કેટલીક વાર તળિયામાં કાણાવાળી ખાળ-કેાઠી જમીનમાં મેલા પાણીને ચુસાવા દેતી. મેારી ભરાઈ ન જાય અને ગંદું પાણી ભરાઈ જઈને માર્ગોમાં વહેતું ન થાય એ માટે ઘન કચરાને નિયમિત રીતે એકઠા કરી ખસેડવામાં આવતા. તબક્કા ર્ માં જમીન નીચેની મેરીએ કરવાની પ્રથા હતી, પરંતુ તબક્કા રૂ માં ખાળ-કોડીઓ દાખલ કરવી પડી હતી. ઘરની મેરીએ ૧૦ થી ૨૩ સે.મી. પહેાળી રહેતી, જ્યારે મુખ્ય ગટરો ૬૫ સે.મી. થી લઈ ૧.૨ મી. સુધીની રહેતી, જેમાં કેટલીકમાં ઢાળાવ ૧૦૦ માં ૧ ના, તા બીજી કેટલીકમાં ૪૦ માં ૧ ને રહેતા; છતાં ઉપરકોટમાંની એક ગટરમાં તે। લંબાઈ ને અધ ભાગ વટાવ્યા પછીના ભાગમાં ઢોળાવ ૧૦૦ માં ૩ ના છે. ગંદા પાણીને પ્રવાહ પાછે ઠેલે ન મારે એ માટે મારીઓમાં જરૂરી ઢોળાવ રખાતા તેમજ છેડાઓને મુખ્ય ગટરાથી પૂરતા ઊંચા રાખવામાં આવતા. મુખ્ય ગટરનુંત વચમાં ચપટ અને બાજુએ પર ઢાળાવવાળું રાખવાનું પ્રયાજન એ હતું કે વરસાનું તેમજ મેલું પાણી સરળતાથી