________________
૧૨
-
૫૯
(અ) લે. હસમુખ ધી સાંકળિયા, એમ. એ.,
- એલએલ. બી, પીએચ. ડી. ૧. ભિન્ન ભિન્ન યુગ - ૨. પુરાવસ્તુકીય અનવેષણો (આ) લે. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી, એમ. એ.
( પીએચ. ડી. સ્થળતપાસ, ઉખનન, અર્થઘટન, સમયાંકન
પ્રકરણ ૫ પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિઓ લે. હસમુખ ધી. સાંકળિયા, એમ. એ.,
એલએલ. બી, પીએચ. ડી. ૧. આદ્ય પાષાણયુગ ૨. મધ્ય પાષાણયુગ ૩. અંત્ય પાષાણયુગ ૪. નૂતન પાષાણયુગ
પ્રકરણ ૬-૭
આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ લે. એસ. (શિકારપુર) આર. (રંગનાથ) રવ, એમ. એ.
સુપરિન્ટેન્ડિંગ આર્કિયોલેજિસ્ટ, આર્કિયોલોજિકલ
સર્વે ઓફ ઇન્ડિયા, સાઉથ-વેસ્ટ સર્કલ, ઔરંગાબાદ ૧ પ્રાસ્તાવિક ૨. ગુજરાતની પ્રાહડપ્પીય સંસ્કૃતિઓ છે. ગુજરાતમાં હડપ્પીય સ્થળેની શોધ